બિલિપત્ર -જીજ્ઞેશ અધ્યારૂ


 

મૃત્યુ એટલે
ઝરણોનું ભળવું સાગરમાં
અને સાગરનું
વાદળ થઈ ગાગરમાં

મૃત્યુ અંત નથી,
વર્તુંળનો છેડો છે.
એ એક અનંત પ્રકાશ છે,
ઉલ્લાસનો ઉજાસ છે

– જીજ્ઞેશ અધ્યારૂ

મૃત્યુનું આવુ સહજ વર્ણન પ્રથમ વાર વાંચ્યું અને મૄત્યુ પછીનો શોક ભુલાઈ ગયો. વિધાતાએ દોરેલુ વિશ્વનું ચિત્ર જેમ મા યશોદાને વિશ્વદર્શનથી સમજાયુ હતુ તેમજ…

http://aksharnaad.com/2010/05/11/dubela-suraj-nu-ajvalu-by-js/

 1. pragnaju
  મે 11, 2010 પર 7:40 પી એમ(pm)

  “સંબંધ તો એ આત્મા સાથે હોય છે, જે શરીર છોડી દીધા ૫છી ૫ણ જીવતો રહે છે. આત્મા જીવિત છે, અમર છે, તો ૫છી એના માટે રડવાનો કે શોક કરવાનો શું અર્થ ? બે જીવનોને જોડનારી ગ્રંથિનું નામ મૃત્યુ છે. તે એક વાહન છે, જેની ૫ર બેસીને આત્માઓ અહીંથી ત્યાં આવતા-જતા રહે છે. જેમને આ૫ણે પ્રેમ કરીએ છીએ એમને મૃત્યુ છીનવી શકતું નથી. આ૫ણે બીજાઓને મરેલા માનવા ન જોઈએ કે આ૫ણે પોતે ૫ણ મૃત્યુથી ડરવું ના જોઈએ. કારણ કે મરવું એ તો એક વિશ્રામ માત્ર છે. એને અંત કહી શકાતો નથી.”
  વાત કેટલી સરળતાથી સહજતાથી કહી છે!મૃત્યુ અંત નથી,
  વર્તુંળનો છેડો છે.
  એ એક અનંત પ્રકાશ છે,
  ઉલ્લાસનો ઉજાસ છે

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: