મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, Received E mail > માફ કરી દેજે ‘મા’…!-–કિરીટ દૂધાત

માફ કરી દેજે ‘મા’…!-–કિરીટ દૂધાત


  

‘મા’ પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી

થોડી વૃધ્ધ પણ હોય છે.

આપણામાં જ્યારે સમજણ આવે છે

ત્યારે કહીએ છીએ

‘મા’ તને સમજણ નથી પડતી

પછી ‘મા’ કશું બોલતી નથી

ચુપચાપ એક ખૂણામાં બેસીને

પોતાના ‘વા’થી પીડાતા પગને પંપાળ્યા કરે છે.

પછી એક દિવસ…

‘મા’ મરી જાય છે બે હાથ જોડીને

આપણે કહી પણ શક્તા નથી

માફ કરી દેજે ‘મા’…!

Email Courtsey -Vijay Dharia

Advertisements
  1. tari nidhi.....
    મે 10, 2010 પર 9:00 એ એમ (am)

    જગતમા મા થી સુન્દર કોઇ નથી હોતુ……મા બોલતા જ મો ભરાઇ જાય…..ભગવાન નુ અણમોલ નજરાણુ….ભગવાનને પણ જન્મ લેવા માની જરુર પડી હતી….એ મા ના ઋણ અપાર છે…

    “મા’ મરી જાય છે બે હાથ જોડીને

    આપણે કહી પણ શક્તા નથી

    માફ કરી દેજે ‘મા’…!” એનો તો જન્મ એળે ગયો સમજવો

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: