મુખ્ય પૃષ્ઠ > કવિતા, વા ઘંટડીઓ > બા તમને શત શત પ્રણામ!

બા તમને શત શત પ્રણામ!


બા!

તમે જ્યાં છો ત્યાં હુ આવી ના શકુ

તેવી કઠોર સજા પ્રભુએ મને કરી

મારી લાગણીઓ છતા સદૈવ વહે

તેના તેજ ઉન્નત સ્વરુપે

મધર ડે ના દિવસે જ કેમ? તે તો રોજ વહે

હું તો ઋણી એવો કે ન કદી વિચારુ ઉઋણી થવા

બા તમો એ આપ્યુ સર્વ સુખ,તાલિમ અને આશિર્વાદ

સ્વિકાર્યુ સમજીને તે સર્વ પ્રસાદ

બે આંસુ સારી અર્પણ કરું રોજ  અંજલી

બા તમને શત શત પ્રણામ!

Advertisements
 1. pragnaju
  મે 9, 2010 પર 12:21 પી એમ(pm)

  ભાવભર્યું કાવ્ય
  અંતર ભરાઈ આવે
  માતૃદિનના અભિનંદન

 2. મે 9, 2010 પર 3:13 પી એમ(pm)

  khubj sundar rachna,
  mothers day na divse aapeli sundar bhet.
  thanks.

 3. મે 9, 2010 પર 9:40 પી એમ(pm)

  very nice one .In the memmory of loving mother.

 4. મે 9, 2010 પર 11:10 પી એમ(pm)

  Nice Rachana !
  HAPPY MOTHER’S DAY to ALL !
  DR. CHANDRAVADAN MISTRY
  http://www.chandrapukar.wordpress.com
  Hoping your Readers visit Chandrapukar !

 5. devikadhruva
  મે 11, 2010 પર 4:04 એ એમ (am)

  મધર ડે ના દિવસે જ કેમ? તે તો રોજ વહે….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: