મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > મથ્યા કરવુ જોઇએ

મથ્યા કરવુ જોઇએ


http://image3.examiner.com/images/blog/EXID3639/images/depressed_by_goddess09(1).jpg

 કે જ્યારે વ્રુધ્ધ માબાપ વખ ઘોળવાની વાત કરે
કે લાંબા લગ્નજીવન ના ઉતરતા ઢાળે પત્ની છુટા થવાની વાત કરે
કે દિકરાને તેના સાસરીયા સામે બાપને બાપ કહેવાની શરમ આવે
કે દિકરી મારો બાપ નહીં વર્તી શકે અપેક્ષા જેવું_ તેવું કહેતી ફરે
કે ભાઇઓને ભાઇને ભાઇ કહેતા શરમ આવે
કે બહેનોને ભાઇ ભાઇમાં વેરો આંતરો કરવો પડે
કે મિત્રો એમ કહેતા ફરે જવા દોને તે તો છે જ એવો

તે માણસે શું કામ જીવવુ જોઇએ?

તેણે તો
ભાગી જઇને ભગવા પહેરી લેવા જોઇએ.
કે મીલીયન ડોલરની લોટરીઓ ખરીદવી જોઇએ
કે બધાનું ખુન કરી ફાંસીએ ચઢવુ જોઇએ
કે “શું કરે વિધાતા ના એવા લેખ” કહેતા બહેરા બની જવું જોઇએ?

હું કહીશ
તેણે ભગવાન ને ભરોંસે રહેવું જોઇએ..મથ્યા કરવુ જોઇએ અને
દિ’ બદલાય ત્યારે સૌને પ્રેમથી વશ કરવા જોઇએ

Advertisements
 1. pragnaju
  મે 4, 2010 પર 12:06 પી એમ(pm)

  સાંપ્રત સમયમાં એન્ગ્રી યંગ મેનવાળા ઘણાખરાના કુટુંબની વાત બિંદાસ કહી છે.
  ——————————
  આ જગત તો સાપેક્ષ સત્ય છે. આ બધું ભ્રાંતિની આંખોથી બધું દેખાય છે અને એ તદ્દન ખોટું નથી. વ્યવહાર છે. આ વ્યવહારથી સત્ય છે અને આત્મા સનાતન સત્ય છે. આ બધો વ્યવહાર સાપેક્ષ સત્ય છે. એટલે આ દેખાય છે એ ભ્રાંતિ નથી, આ મૃગજળ નથી.
  કે જ્યારે વ્રુધ્ધ માબાપ વખ ઘોળવાની વાત કરે
  કે લાંબા લગ્નજીવન ના ઉતરતા ઢાળે પત્ની છુટા થવાની વાત કરે
  કે દિકરાને તેના સાસરીયા સામે બાપને બાપ કહેવાની શરમ આવે
  કે દિકરી મારો બાપ નહીં વર્તી શકે અપેક્ષા જેવું_ તેવું કહેતી ફરે
  કે ભાઇઓને ભાઇને ભાઇ કહેતા શરમ આવે
  કે બહેનોને ભાઇ ભાઇમાં વેરો આંતરો કરવો પડે
  કે મિત્રો એમ કહેતા ફરે જવા દોને તે તો છે જ એવો
  તમે આત્મા છો એ સનાતન સત્ય છે,

 2. devikadhruva
  મે 4, 2010 પર 4:11 પી એમ(pm)

  excellent picture..it expresses all above.

 3. મે 5, 2010 પર 2:30 પી એમ(pm)

  There must be some reason, circumstances and deep rooted wound.
  Just have “PITY” for that kind of individual. and pray to GOD
  to help him or her.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: