મુખ્ય પૃષ્ઠ > Uncategorized > દાદાનો જરકુડો-૧૩

દાદાનો જરકુડો-૧૩

એપ્રિલ 23, 2010 Leave a comment Go to comments

“દાદાજી તમને ખબર છે પોષ્ટ કેવી રીતે થાય?”
” હા પણ તારે કોને પોષ્ટ કરવી છે?” દાદાજી ટહુક્યા
” મારે મેરીને પોષ્ટ કરવી છે.”
“શું પોષ્ટ કરીશ? તેને બદલે ફોન કરને”-દાદાજીએ કહ્યું.
” મારે તેને ઘરે બોલાવવાનું આમંત્રણ આપવુ છે.”
” ચાલ એને કાગળ તો પહેલા લખ.”
“દાદાજી શું લખું?”
” મેરી. મારે ત્યાં રમવા આવીશ?”
“પછી?”
” પછી તેનુ સરનામુ શોધ અને કવર ઉપર લખ”
“હવે?”
“પરબીડીયુ ગુંદરથી બંધ કર”
“પછી?”
” હવે ચાલો પોષ્ટ ઓફીસ જઇને પોષ્ટ કરી આવીયે.”
” મેરીને મારી પોષ્ટ ક્યારે મળશે?”
“આવતી કાલે”
“દાદાજી અને તેનો જવાબ ક્યારે આવશે?”
” પરમ દિવસે”
” આ બધી માથા કુટ કરવાને બદલે તો હું ફોન પર પુછી લઉ તો?”
“આમાનુ કશું નહી કરવાનું અને જવાબ તરત મળે”..દાદાજીએ હસતા હસતા કહ્યુ.

Advertisements
Categories: Uncategorized
 1. એપ્રિલ 24, 2010 પર 8:52 એ એમ (am)

  સાવ સહેલું અને સટ્ટ….

 2. મે 1, 2010 પર 11:35 એ એમ (am)

  dada zarkudo is sweet and smart.

 3. biren selarka
  મે 8, 2010 પર 6:05 એ એમ (am)

  dada smart ane dikro daayo….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: