મુખ્ય પૃષ્ઠ > વા ઘંટડીઓ > વા ઘંટડીઓ-(wind chimes)

વા ઘંટડીઓ-(wind chimes)

એપ્રિલ 12, 2010 Leave a comment Go to comments

વહેતા સમીર સાથે રણકતી એ સૌ વા ઘંટડીઓ…

મલક્તી તે અવાજ સંગ આજે તુજ હાસ્ય પંખુડીઓ.

વહેતો પવન ભલેને કરે ગમે તેટલો દેકારો આજે

વા ઘંટડીઓ સાથે ખીલી સુખાનુભુતીઓની ગલીઓ.

સુખાનુભુતિની ગલીઓ ફક્ત મંદ મંદ વહેતા સમીરથી થતા અવાજ્થી ખીલી જાય તે સજનનાં સ્મિતને માણતા જન્મેલું આ કવન એટલુંતો જરુર કહે છે કે તારું ગમતું જ્યારે જ્યારે મેં કર્યુ ત્યારે તારા ખીલી ઉઠેલા સ્મિત સભર મુખારવિંદે આપણને બંનેને સુખાનુભુતિ આપી..તને વા ઘંટડીનાં રણકારે અને મને તે રણકારથી જન્મેલ સ્મિત થકી. 

Advertisements
 1. એપ્રિલ 12, 2010 પર 1:07 પી એમ(pm)

  A very nice “THOUGHT” is here linked to the “WIND CHYMES”…
  Enjoyed reading this Post !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vijaybhai….nice way to express “suvicharo” !

 1. એપ્રિલ 15, 2010 પર 11:12 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: