મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી-૮

તજજ્ઞોની વાણી-૮

એપ્રિલ 10, 2010 Leave a comment Go to comments

CREDIBILITY
 • “It takes a lot of things to prove you are smart, but only one thing to prove you are ignorant.” –- Don Herold
   
 • “Do friendly businesses make it? Microsoft is friendly. Ask them.” — Jeffrey Gitomer
 • “Dress for success.  Image is very important.  People judge you by the way you look on the outside.” -– Brian Tracy
 • “What is powerful is when what you say is just the tip of the iceberg of what you know.” — Jim Rohn .

बुंदसे बीगडी होज से नही आती

અક્બર બાદશાહનાં સમયની આ વાત છે.

ઇરાન નો એક અત્તરીયો ( અત્તરનો વેપારી) દરબારમાં અત્તર વેચવાનાં હેતુ થી આવ્યો. એ અત્તર બતાવતો હતો અને તેમાથી એક ટીપુ નીચે પડી ગયુ.અને અક્બર બાદશાહે તે પડેલુ ટીપુ નીચા વળીને લુંછી લીધુ.આખી સભા સ્તબ્ધ થઇ ને રાજાના એ કાર્યને જોઇને અચંબામા પડી.

હવે રાજા વાજા અને વાંદરા તેમેને કહેવાય તો કશું જ નહીં. પણ અત્તરીયો સહેજ મલક્યો અને બાદશાહે તે જોયું. તે સમજી ગયા અને અત્તરીયાને કહ્યુ..દસ દિનમાં તમારા અત્તરનો હોજ અમે બનાવશું

પ્રજા ચુપ રહી. હોજ બની ગયા પછી સમગ્ર રાજ્યની પ્રજાને આમંત્રણ અપાયુ…પણ બીરબલથી બોલ્યા વિના ના રહેવાયું. અને તે બોલ્યો બાદશાહ સલામત बुंदसे बीगडी होज से नही आती

Advertisements
 1. pragnaju
  એપ્રિલ 12, 2010 પર 6:49 પી એમ(pm)

  Unhappiness is not knowing what we want and killing ourselves to get it.
  Don Herold
  ON THE INTERNET. Jeffrey’s WOW! websites, http://www.gitomer.com and http://www.trainone.com, get more than 100,000 hits per week from readers and seminar attendees. His state-of-the-art presence on the web and e-commerce ability has set the standard among peers, and has won huge praise and acceptance from his customers.
  You have to put in many, many, many tiny efforts that nobody sees or appreciates before you achieve anything worthwhile.
  Brian Tracy – Goals – Work – Achievement
  મને આ વધુ ગમે છે
  When you know what you want, and want it bad enough, you will find a way to get it.
  Whoever renders service to many puts himself in line for greatness – great wealth, great return, great satisfaction, great reputation, and great joy.
  Jim Rohn
  જિંદગી જીવો બીરબલ બુદ્ધિથી…….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: