મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી -૭

તજજ્ઞોની વાણી -૭

એપ્રિલ 8, 2010 Leave a comment Go to comments

BEING THE BEST
 • “Everybody does the things that top people do occasionally.  Top people do these things all of the time.” -– Brian Tracy  
 • “It is funny about life: if you refuse to accept anything but the very best you will very often get it.” — W. Somerset Maugham  
 • “Always do more than is required of you.” — George S. Patton  
 • “Successful people begin where failures leave off. Never settle for ‘just getting the job done.’ Excel!” -– Tom Hopkins
 • “Achievement to most people is something that you do… to the high achiever…it is something that you are…” -– Doug Firebaugh  
 • “Learn and grow all you can; serve and befriend all you can; enrich and inspire all you can.” -– William Arthur Ward  
 • “Resolve to be among the top 20% of salespeople who make 80% of the sales.” -– Brian Tracy
 • “Desire is the key to motivation, but it’s the determination and commitment to an unrelenting pursuit of your goal – a commitment to excellence – that will enable you to attain the success you seek.” -– Mario Andretti  
 • “The ultimate victory in competition is derived from the inner satisfaction of knowing that you have done your best and that you have gotten the most out of what you had to give.” -– Howard Cosell  
 • “Success comes when you do what you love to do, and commit to being the best in your field.” -– Brian Tracy
 • “Every study of high achieving men and women proves that greatness in life is only possible when you become outstanding at your chosen field.” -– Brian Tracy  
 • “The spirit, the will to win, and the will to excel are the things that endure.  These qualities are so much more important than the events that occur.” -– Vince Lombardi
 • “Good is not good where better is expected.” -– Thomas Fuller
 • “There is always room at the top.” -– Daniel Webster
 • “Do you want to be safe and good, or do you want to take a chance and be great?” — Jimmy Johnson  
 • “Benchmark your performance against your best competitors.  Think how you can beat them next time.” -– Brian Tracy  
 • “The noblest search is the search for excellence.” — Lyndon B. Johnson  
 • “You stop being average the day you decide to become a Champion, because the average person won’t make that decision.” -– Tom Hopkins
 • “Learn and grow all you can; serve and befriend all you can; enrich and inspire all you can.” –- Pope John Paul II  
 • “Try not to become a success, but rather try to become a man of value.” -– Albert Einstein  
 • “Some people think football is a matter of life and death.  I don’t like that attitude.  I can assure them it is much more serious than that.” -— Bill Shankly  
 • “You have the ability, right now, to exceed all your previous levels of accomplishment.” -– Brian Tracy

 નિશાન ચુક માફ. નહીં માફ નીચું નિશાન!

વિષ્ણુપ્રસાદ ભટ્ટ સાહેબ આમ તો ગુજરાતી શિક્ષક.  અંગ્રેજીનો વર્ગ હતો તેથી તેમણે નક્કી કર્યુ કે આખા વર્ગને બે ભાગમાં વહેંચી ને શબ્દાક્ષરી અંગ્રેજીમાં રમવી. એક વધુ નિયમ પણ કર્યો અને તે જે શબ્દ બોલાય તેનો ગુજરાતીમાં અનુવાદ કરે. આમ અંગ્રેજી શબ્દો અંત્યાક્ષરી જેમ રમવાના અને ગુજરાતી અર્થ પણ કહેવા ના. બેઉ ટીમ નાં બે નેતા અક્ષર ઉપાધ્યાય અને શબ્દ જાડેજા શબ્દો કહે.

શબ્દ જાડેજા જાણે કે જે શબ્દોને અંતે Y આવે તે અક્ષર ઉપાધ્યાય ને ના ફાવે..તેથી સ્પર્ધા દરમ્યાન જેટલી વાર Y આવે તેટલી વાર અક્ષર અટકે પણ શબ્દ શોધી કાઢે. અક્ષર મનમાં અને મનમાં પોતાની જાતને કહે ગમે તે થાય પણ શબ્દ જાડેજાને હરાવવો રહ્યો. છેલ્લી પાંચ મીનીટ હતી અને Y આવ્યો અક્ષર બોલ્યો you એટલે તું, ફરી Y આવ્યું એટલે અક્ષર બોલ્યો you એટલે તમે,અને વિરોધ થયો પણ ભટ્ટ સાહેબ કહે અક્ષર સાચો છે. ફરીથી   Y આવ્યું એટલે અક્ષર બોલ્યો your એટલે તમારો. શબ્દ ફરીથી ઝનુને ચઢીને Y લાવ્યો એટલે અક્ષર બોલ્યો your અને સામે વાળી ટીમ બોલી રીપીટ…પણ અક્ષર કહે your એટલે તમારી..સૌ સ્તબ્ધ હતા અને મરણીયા થઈને ફરી શબ્દ Y લાવ્યો એટલે અક્ષર બોલ્યો your’s એટલે તમારું..અને વર્ગ પુરો થયાનાં ઘંટ સાથે અક્ષર વિજેતા જાહેર થયો.

વિષ્ણુ પ્રસાદ સાહેબ બીજા સાહેબ આવે તે પહેલા બંને પ્રતિસ્પર્ધીને અભિનંદન આપતા કહે અક્ષર અને શબ્દ બંને એ જીતવાનો પુરુષાર્થ જબર જસ્ત કર્યો..અક્ષર વિજેતા થવાનું એક માત્ર કારણ હતું કે તે છેલ્લી મીનીટ સુધી ઝઝુમતો રહ્યો. જીંદગીમાં પણ આવું જ છે. નિશાન ચુક માફ પણ નહીં માફ નીચુ નિશાન…આવો સોનેરી સંદેશ બધા વિદ્યાર્થીઓએ તાળીઓ થી વધાવી લીધો.

Advertisements
 1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: