મુખ્ય પૃષ્ઠ > Uncategorized > દાદાજીનો જરકુડો-૧૧

દાદાજીનો જરકુડો-૧૧

એપ્રિલ 8, 2010 Leave a comment Go to comments

“દાદાજી!”
“હં બેટા”
“મને એક પ્રશ્ન થાય છે?”
” બોલ તને શું પ્રશ્ન થાય છે?”
“દાદા તમને માથુ દુઃખે?”
” હા બેટા જેને માથુ હોય તેને ક્યારેક દુઃખે પણ ખરું.”
” પણ મને તો ક્યારેય દુઃખતુ નથી?”
“કારણ તું બધાનું માથુ દુઃખાડે છે.”
“એટલે તે સારું કે ખરાબ?”
” તારા માટે સારું.”
” તમારે માટે?”
“ક્યારેક સારું અને ક્યારેક ખરાબ.”
” સારુ ક્યારે?”
“જ્યારે હું તને સંભળાવતો હોઉં.”
“અને ખરાબ ક્યારે?”
“જ્યારે તુ મને સંભળાવતો હોય..”

Advertisements
Categories: Uncategorized
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: