Home > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી-૬

તજજ્ઞોની વાણી-૬


BASICS/FUNDAMENTALS
  • “Don’t be afraid to give your best to what seemingly are small jobs. Every time you conquer one it makes you that much stronger. If you do the little jobs well, the big ones tend to take care of themselves.” — Dale Carnegie  
  • “Life may change, but it may fly not; Hope may vanish, but can die not; Truth be veiled, but still it burnet; Love repulsed, but it returned.” — Percy Bysshe Shelley  
  • “Success is the study of the obvious. Everyone should take Obvious I and Obvious II in school.” — Jim Rohn
  • “The great secret of success is that there are no secrets of success; there are only timeless principles that have proven effective throughout the centuries.” -– Brian Tracy
  • “Report on the deals, handle the details.” -– Patricia Fripp
  • “Morale and attitude are the fundamental ingredients to success.” Bud Wilkinson  
  • “Every business or position has no more than 5 to 7 critical success factors that determine how well it does.” -– Brian Tracy  
  • “There are no new fundamentals.  You’ve got to be a little suspicious of someone who says, ‘I’ve got a new fundamental.’  That’s like someone inviting you to tour a factory where they are manufacturing antiques.” — Jim Rohn  
  • “Success is nothing more than a few simple disciplines, practiced every day; while failure is simply a few errors in judgment, repeated every day. It is the accumulative weight of our disciplines and our judgments that leads us to either fortune or failure.” — Jim Rohn    
  • “There are only two truly infinite things, the universe and stupidity. And I am unsure about the universe.” — Albert Einstein  
  • “It takes less time to do things right than to explain why you did it wrong.” — Henry Wadsworth Longfellow

સફળતાનો પાયાનો સિધ્ધાંત

મથુર હજીતો માંડ માંડ એસ એસ સી થયો અને ઘર ચલાવવા નોકરીએ ચઢ્યો. નોકરી પણ કેવી પટાવાળાની.સાહેબને ઓફીસમાં ઘંટડી વાગી નથી ને તે પહોંચી જાય. જી સાહેબ કહે અને મસ મોટું સ્મિત તેના મોં પર વેરાય અને પંડ્યા સાહેબ જે કહે તે સઘળું તરત થઇ જાય. તે શનીવારે અર્ધો દિવસ પણ પંડ્યા સાહેબ ફાઇલોનાં થોથા લઇને બેઠા હતા અને ઘડીયાળ ક્યાં ચાલી જાય તે પંડ્યા સાહેબને ખબર જ નહીં, ચારના ટકોરા પડ્યા ત્યારે પેન્સીલ લેવા બહાર આવ્યા ત્યારે મથુર ત્યાં હાજર હતો.

પંડ્યા સાહેબ કહે “અલ્યા મથુર! તુ હજી અહીં છે.”

 ત્યારે મથુર કહે “સાહેબ તમે જ્યાં સુધી ઓફીસમાં હો ત્યાં સુધી મારાથી ના જવાય.”

પંડ્યા સાહેબ બોલ્યા ” પણ ભલા માણસ બે વાગ્યા પછી તને હું રોકું તે યોગ્ય ન કહેવાય.”  

મથુર કહે ” મારા બાપાએ શીખવાડ્યું છે કે સાહેબ જાય પછીજ ઓફીસ વધાવાય…” અને એજ હળવું નિર્દોષ સ્મિત.

પંડ્યા સાહેબે પછી તો તેને ભણાવ્યો..તેમનીજ ઓફીસમાં કારકુન તરીકે નિમણુંક આપી અને જ્યારે પંડ્યા સાહેબ નિવત્ત થયા ત્યારે તેમનો ચાર્જ પણ અધિકારી તરીકે તેમની પાસેથી લીધો.

હંમેશા અપેક્ષા કરતા વધુ અને જરુરીયાત કરતા વધુ ચોક્કસ થવાની વાત જે શીખી ગયો.તે કાયમ મથુરની જેમ સફળ થયો. તે ખાલી વાતો નહોંતો કરતો.તે જે કહેતો તે કરી પણ દેતો હતો. અને સૌથી અગત્યની  વાત તે કરેલા વધુ કામ નું કોઇ પણ પ્રકારે વળતર નહોંતો માંગતો.

ક્યારેક બે કલાક વધુ કામ કરતો મથુર જે કોઇક ઓફીસમાં પટાવાળા તરીક નિવૃત્ત થવાનો હતો તે જગ્યાએ અધિકારી તરીકે નિમાયો તે જોઇ મથુરીયાનો વૃધ્ધ બાપ ખુબ જ પોરસાતો.

  1. pragnaju
    April 7, 2010 at 2:25 pm

    આપણે ત્યાં ઘૈડિયા કહેતા કે કોઈ પણ ધંધો હોય તેને જમાવવા એક હજાર દિવસો આપવા પડે

    અને ગુજરાતીમાં એક કહેવત છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.

    ગ્લેડવેલે આ જ વાત ચાલાકીથી રજૂ કરી છે

    અને

    અંગ્રેજીમાં રજૂ કરી છે ને તે સુપરહીટ થઈ ગયો.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: