મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી -પ

તજજ્ઞોની વાણી -પ

એપ્રિલ 5, 2010 Leave a comment Go to comments

 BALANCE 

  • “We can have it all, but not at the same time.” — Patricia Fripp  
  • “Life is part positive and part negative.  Suppose you went to hear a symphony orchestra and all they played were little, happy, high notes?  Would you leave soon?  Let me hear the rumble of the bass, the crash of the cymbals and the minor keys.” -– Jim Rohn  
  • “If we had no winter, the spring would not be so pleasant: if we did not sometimes taste of adversity, prosperity would not be so welcome.” — Anne Bradstreet
  • “Be prepared to ride the cycles and trends of life; success is never permanent and failure is never final.” -– Brian Tracy
  • “The superior person can hold two contradictory thoughts simultaneously and still continue to function.  You need a long-term vision combined with short-term focus.” -– Brian Tracy  
  • “To acquire balance means to achieve that happy medium between the minimum and the maximum that represents your optimum.  The minimum is the least you can get by with.  The maximum is the most you’re capable of.  The optimum is the amount or degree of anything that is most favorable toward the ends you desire.” -– Nido Qubein  
  • “You have to decide what your highest priorities are and have the courage — pleasantly, smilingly, non-apologetically — to say ‘no’ to other things. And the way you do that is by having a bigger ‘yes’ burning inside. The enemy of the ‘best’ is often the ‘good.'” — Stephen Covey  
  • “I will love the light for it shows me the way, yet I will endure the darkness for it shows me the stars.” — Og Mandino  
  • “Combine the dual qualities of empathy and ambition in every sales relationship.” -– Brian Tracy

  

સમતોલ વલણ રાખો અને વહેવારીક બનો

મોટર ડ્ર્રાઇવીંગ શાળાનો શિક્ષક ગાડી કેમ ચલાવવી તે અંગેનું પુસ્તકીયું જ્ઞાન આપતો હતો. તેનો વિષય હતો “સલામતી” અને તેથી તે મોટરના વિવિધ ભાગોને સમજાવતા બોલ્યો -“તમે જ્યારે ડ્રાઇવીંગ સીટમાં બેસો ત્યારે તમને વિષ્ણુ ભગવાનનાં ચાર અમોઘ શસ્ત્રો મળે છે શંખ ચક્ર પદ્મ અને ગદા.જેના વડે તમારે રાહદારી અને તમારું રક્ષણ કરવાનુ છે. શંખ એટલે હોર્ન,ચક્ર એટલે સ્ટીરીંગ વ્હીલ,પદ્મ એટલે બ્રેક અને ગદા એટલે ગીયર.

આ ચારનો ઉપયોગ કરતા આવડે એટલે મોટર ચાલે પણ તેની સાથે સાથે તે પણ જોવું જરુરી છે. કે તમે તમારી મોટર બે પાટાની વચ્ચે ચલાવો.  બ્રેક અને એક્સીલરેટરનો સુયોગ્ય ઉપયોગ જાણો એટલે સમતોલ વલણ રાખોતો અકસ્માત તો જરુરથી નિવારી શકાય. અને જો બીજો માણસ આપણને ગાડી અથાડે તો ગુનેગાર તે જણાય.

આ વાત જિંદગીના દરેક ક્ષેત્રે સફળ થવાનો રાજ્માર્ગ નથી?

કહે છે અમીરીમાં લીન નહીં થવુ અને ગરીબીમાં દીન નહી થવું કારણ કે એ બે ક્યારેય સનાતન નથી.તે આવે છે અને જાય છે.

વેપાર,સબંધો અને સામાજીક સ્તરે જે બે પાટાની વચ્ચે ચાલે છે તેને વહેવારીક કહેવાય અને તેઓ કદી દુઃખી થતા નથી. 

Advertisements
  1. pragnaju
    એપ્રિલ 5, 2010 પર 9:07 પી એમ(pm)

    “સમતોલ વલણ રાખો અને વહેવારીક બનો”
    દુનિયામાં આજે એક સાવ વિપરીત વિચારસરણી પણ ચાલી રહી છે. તે કહે છે કે આ શસ્ત્રાસ્ત્રો વધારતા જ જાવ અને બંને બાજુએ તે વધશે એટલે તેમાંથી ‘બૅલેન્સ ઑફ પાવર’ – શક્તિની સમતુલા ઊભી થશે અને તેને લીધે દુનિયામાં શાંતિ કાયમ રહેશે. પરંતુ આ એક બહુ ખતરનાક વિચારસરણી છે. શાંતિ માટેનો આવો અશાંત ઉપાય ઝાઝા દિવસ ચાલવાનો નથી. તે છોડવો જ પડશે. તેને બદલે આપણે માણસની બુદ્ધિને ઢંઢોળવી પડશે અને તેને સમજાવવું પડશે કે આખરે હિંસક શસ્ત્રાસ્ત્રોના પરિત્યાગમાં જ માનવતા અને માનવસમાજનો વિકાસ છે. મને શ્રદ્ધા છે કે આજે આ વસ્તુ માણસના ગળે ઉતારવી અઘરી નથી. અગાઉ ધર્મગ્રંથો વાંચીને જે કામ નહીં થઈ શક્યું, અનેક ધર્મોપદેશકોનાં વ્યાખ્યાન સાંભળીને જે કામ નહીં થઈ શક્યું, તે હવે વિજ્ઞાનયુગ કરી શકશે. વિજ્ઞાન માણસની બુદ્ધિને એટલી વ્યાપક બનાવશે. આમ, વિજ્ઞાન સાથે આજે અહિંસા જોડાવી જોઈએ. એટલે કે માણસ પોતાના પ્રશ્નો શાંતિ ને પ્રેમથી ઉકેલતો થાય, માણસ પરસ્પર પ્રેમ ને સહયોગથી એકબીજા સાથે જીવતાં શીખે, લેવા જ લેવા કરતાં દેવામાંયે સુખ છે એમ અનુભવે. અને સાથે જ શસ્ત્ર ઉપરનો વિશ્વાસ તેનો દૂર થવો જોઈએ

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: