મુખ્ય પૃષ્ઠ > તજજ્ઞોની વાણી > તજજ્ઞોની વાણી-૩

તજજ્ઞોની વાણી-૩

એપ્રિલ 3, 2010 Leave a comment Go to comments

 • “Perhaps the most important word in success and happiness is the word, ‘ask.'” -– Brian Tracy
 •   “If we don’t have what we want, it’s because we haven’t asked for it.” -– Mark Victor Hansen
 • “Asking is the beginning of receiving. Make sure you don’t go to the ocean with a teaspoon. At least take a bucket so the kids won’t laugh at you.” — Jim Rohn

 

પુછતા પંડીત થવાય

એક જમાનો એવો હતોકે જ્યાં જ્ઞાન માટે વિદેશમાંથી વિદ્યાર્થીઓ ભારત ભણવા આવતા હતા. તક્ષશીલા અને નાલંદા વિશ્વ વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓને ઘણું બધું જ્ઞન મળતું હતું. સમયે કરવટ બદલી વિજ્ઞાને પોતાનું સર્વ વ્યાપક પણું બતાવ્યું અને આજે તે વિશેષ જ્ઞાન માટે ભારતનું બુધ્ધીધન વિદેશ આવતું થયું.

તકનીકી વિકાસ એવો વધ્યોકે ગુગલ અને તેવા સર્ચ એન્જીનોએ જ્ઞાન ગંગાને સહજ અને સરળ બનાવી આ વિકાસ દરનું મુખ્ય કારણ હોય તો તે છે માનવ મન ની જિજ્ઞાસા. માનવની પ્રશ્નો પુછવાની ઉત્કંઠા. કશુંક નવું જોયું અને પહેલાના જમાનામાં  તે પ્રશ્નો ગુરુને પુછાતા પછી તે પ્રશ્નો નામ જવાબો પુસ્તકાલયમાં શોધતા અને આજે ચમ્ત્કારીક ઇંટર્નેટે જાણે દરેકે દરેક ક્ષેત્રે જવાબ આપવાનો ઠેકો લીધો.

પુછતા પંડીત થવાય તે કહાણી તો સાવ સામાન્ય છે. પોતાના દુઃખની વાત કોઇને કરો તો રસ્તો મળે. થયેલા દર્દનો ઉપાય શોધવા વૈદ્યને પુછવુ પડે કે આ મારા રોગની દવા શું?

પુછતો માણસ પોતાના પ્રશ્ન નો જવાબ તો મેળવે અને જો ગુણગ્રાહી સ્વભાવ હોયતો જોઇતુ હોય તેના કરતા પણ તેને વધુ મળે. 

તેથીતો તજજ્ઞ નાના બાળકોના આ સ્વભાવને ઉત્તમ માને છે કારણ કે તેઓ ને પ્રશ્ન ઉદભવે અને તે પુછે.

પ્રશ્ન પુછે અને જવાબ મળે તેથી તેનો વિકાસ થાય. 

Advertisements
 1. એપ્રિલ 3, 2010 પર 11:55 એ એમ (am)

  ખુબ સરસ, આભાર

  ગુજરાતી બ્લોગ એગ્રીગેટર

  http://gujvani.tk

 2. pragnaju
  એપ્રિલ 3, 2010 પર 2:14 પી એમ(pm)

  તેજસ્વી જ્ઞાન પ્રકાશમાં રાચતા કદાપી મુકામે પહોચશે નહી.;

  એટલા માટે કહેવાય છે કે તરવાનુ જાણનાર ડુબે,
  અને
  ભણેલો ભુલે. આમ પોતાની આવડતના ઘમંડીઓ ભુલા પડે છે.
  સાથે સાથે કહે છે કે પુછતાં પંડિત થાય,
  અને
  લખતાં લહીઓ થાય, આમ જાણતા હોઇયે છતાં પુછતા રહીયે

  તો ભુલા પડવાનો વખત ના આવે.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: