તજજ્ઞોની વાણી

માર્ચ 28, 2010 Leave a comment Go to comments

ACTION
“Action eradicates fear.  No matter what you fear, positive, self-affirming action can diminish or completely cancel that which you are fearful of.” -– Mark Victor Hansen “Everyone who’s ever taken a shower has an idea. It’s the person who gets out of the shower, dries off, and does something about it that makes a difference.” — Nolan Bushnell

“Act with purpose, courage, confidence, competence and intelligence until these qualities ‘lock in’ to your subconscious mind.” -– Brian Tracy

Take action every day – some small dose at a time.” —Jeffrey Gitomer

List 20 things you are going to do in the next 30 days to fast-start your sales career.  Then take action on at least one of them.” -– Brian Tracy

The most drastic and usually the most effective remedy for fear is direct action.” — William Burnham

“The path to success is to take massive, determined action.” — Anthony Robbins

“Nothing will work unless you do.” — John Wooden

“Take action every day – some small dose at a time.” — Jeffrey Gitomer

“One of the marks of superior people is that they are action-oriented.  One of the marks of average people is that they are talk-oriented.” -– Brian Tracy

“What you do speaks so loudly that I cannot hear what you say.” -– Ralph Waldo Emerson

 

નવરું મન શેતાન ની ફેક્ટરી.તેથી કાર્યાન્વીત રહો.

કહે છે  તીડ કરતા ભમરો અને ભમરા કરતા મધમાખી બનશો તો કદી ભુખ્યા રહેવાનો વારો નહીં આવે

એક માજી એકલા પડી ગયા. છોકરા ધંધે, દિકરીઓ પરણી ગઇ અને ધણી મોટું ગામતરું કરી ગયા. હવે કરવું શું? ઘરમાં નોકરચાકર ઉપર બહુ કડપ રાખ્યો. મંદિરે ભગવાન ભગવાન કરતા મસ મોટા ચોવિસ કલાક થોડા જાય?
રામમાં જીવ નહીં અને કામ કરવું ગમે નહીં. માજીને દીકરાનાં દીકરા ત્રાસ રુપ લાગે. દીકરીઓનાં દીકરા વહાલા લાગે પણ એમ સાસરીવાસ છોડીને દીકરીઓ થોડી આવે? માજીને તો હવે મનમાં ભય ઘુસી ગયો કે તે હવે નકામા થઇ ગયા છે. ડોક્ટરો નવા નવા રોગોનો ભય બતાવે અને જાત જાતની દવાઓ આપે.
એક દિવસે એમને પાડી ભુરી સાંભરી. તેને ખોળ નાખવાનો, દુધ દોહવાનું, ખવડાવવાનું અને સમયસર ચારો ચરવા મોકલવાનું – માજી એતો કામ શોધી નાખ્યુ અને ત્યાં ખબર પડી કે તે પાડી તો બે જીવી છે તેથી માજી તો વાતો કરે અને ભાત ભાતનાં લાડ કરે.ગોળનો શીરો અને શેરડીનું શીરામણ કરે.
હવે માજીનો ભય ગાયબ થઇ ગયો. ભુરીએ બીજી પાડી જણી તેથી તો હવે તેમને સમય જ નથી મળતો. દિકરા રાજી છે. ભુરીને જાળવતા માજી હવે રસોડામાં મહારાજને રસોઇ ઉપર ભાષણ નથી આપતા તેથી ઘરમાં રસોઇ કરતા મહારાજ હવે સ્થીર થઈ ગયા છે.
પાડી પાછી તાજી થવા માંડી છે.તેનું નાનું બચ્ચુ દુધ પી રહે પછી પંદર મીનીટે દુધ દોહવા જાય..ઘરમાંથી વૈદ્ય અને ડોક્ટરો આવતા બંધ થયા અને માજીનું નકામાપણું નું ગાણું પણ જતું રહ્યું.
નવરું મન શેતાન ની ફેક્ટરી.તેથી કાર્યાન્વીત રહો.
Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: