Home > દાદાનો જરકુડો > દાદાનો જરકુડો-૨

દાદાનો જરકુડો-૨


“દાદા?”
“હં બેટા!”
“I am confused.”
“શું? મને ગુજરાતીમાં કહે?”
“દાદા આ ગ્લુ સ્ટીક ખુલ્લી રહે છે અને સુકાઈ જાય છે .”
“તો તેને બંધ રાખવાની..”
” પણ દાદી તો ભાજી ઉપર પાણી છાંટીને ભાજી તાજી રાખે છે તેમ મારી ગ્લુ સ્ટીક ને તાજી ના રખાય?
“બેટા ભાજી અને ગ્લુ સ્ટીક વચ્ચે તફાવત છે.”
“હા ઍટલે તો confuse થયો.”
“confuse નું ગુજરાતી કર તો?”
“દાદા તમે મને બહુ ગુજરાતીમાં પુછી પુછી વધુ મુંઝવો છો…”
“અરે વાહ બેટા તને તો આવડે છે. ”
“હવે હું તમને પુછુ?”
“What એટલે શું?”
“વાહ બેટા તુ પ્રશ્ન પુછે છે કે જવાબ આપે છે…”
“દાદા..તમે હારી ગયા..”.
“હા ભાઇ અંગ્રેજીમાં પ્રશ્ન પુછે તો હારી જ જઉ ને?”

  1. pragnaju
    March 16, 2010 at 5:50 pm

    સવાર ને એમ કંયાથી ભૂલાય?
    માસુમ હાસ્ય જોડે થતી સવાર.
    અમને કંયા એ ભૂલવા ભુલકાઓ,
    કદી એકલા પડવા દેતા જ હતા!
    તે ભુલકાઓને એમ એ ભ્રમ હતો,
    અમારી પાસેથી કંઇક શીખવાનો!
    પણ તેમને કંયાએ ખબરજ હતી?
    જીવવાનો એતો ખાલી પ્રયાસ હતો!
    બસ પ્રતિક્ષા તો અંત સમયની હતી,
    ભુલકાઓ કદાચ પ્રાણ ભરી ગયાફરી.
    આ જરકુકડો બાળ સહજ પ્રશ્નોથી મન પ્રસન્ન કરતો રહે………………………

  2. March 19, 2010 at 4:21 am

    enjoyed this..

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: