Home > માહિતી, સાહિત્ય જગત > ગુજરાતી શબ્દ સ્પર્ધા (Spell Bee) યોજવી એ કંઇ રોકેટ સાયન્સ નથી

ગુજરાતી શબ્દ સ્પર્ધા (Spell Bee) યોજવી એ કંઇ રોકેટ સાયન્સ નથી


 

 હ્યુસ્ટન નાં સાહિત્ય પ્રેમી વિશાલ મોણપરા ને કોમ્પ્યુટર જગતમાં કોણ નહી ઓળખતુ હોય?
તેમણે આપેલા પ્રમુખ પેડથી લાખો લોકો ગુજરાતીમાં ઇ મેલ મોકલતા થયા.બ્લોગ ઉપર લખતા થયા અને હવે મૂળ પ્રશ્ન ભાષાને જાળવવી અને આગલી પેઢીને તેના વિશે જાણ કરવી તે ક્ષેત્રે તેમણે મહ્દ ભારતિય ભાષાઓનું  શબ્દ સ્પર્ધાનું માળખુ તૈયાર કરીને તેમની વેબ સાઈટ
 http://www.vishalon.net/IndicResources/SpellingBee.aspx
 ઉપર મુકી શાળા અને મનોરંજન આયોજકોને ત્વરિત અમલમાં લઇ શકે તેવો પ્રોગ્રામ આપ્યો છે.
તાજેતરમાં થયેલ જૈન સોસાયટીની શબ્દ સ્પર્ધાનાં ભાષા શિક્ષકોએ જણાવ્યું હતુ કે આખા વર્ષનો શબ્દોનો અભ્યાસ ક્રમ બાળકોએ દોઢ મહિનામાં પુરો કર્યો હતો. અંગ્રેજી ભાષાનાં મિશનરીઓએ આ કામ ૨૦૦ વર્ષ પહેલા કર્યુ હતુ અને તેથી તે ભાષા વિશ્વ ભાષા બની છે તે સત્ય હવે તો સર્વ વિદિત છે, અમેરીકામાં ગુજરાત દર્પણ અને તિરંગા જેવા મેગેઝીનો પુરા અમેરિકાના સ્તરે આ સ્પર્ધાના આયોજનોનાં વિજેતાઓ માટે ટ્રોફી ની જાહેરાતો પણ કરેલી છે. બ્લોગર મિત્રોનો પણ આ કાર્યમાં હકારાત્મક અને સક્રિય સહકાર રહેલા છે જે નોંધનીય બાબત છે.
 
વિજય શાહ

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: