મુખ્ય પૃષ્ઠ > કવિતા, સાહિત્ય જગત > હોળી – દિનેશ ઓ.શાહ

હોળી – દિનેશ ઓ.શાહ

માર્ચ 2, 2010 Leave a comment Go to comments

          
 
 
   વ્હાલી તારા વ્હાલની પળ મેં સદા ઝંખ્યા કરી
   તુજ યાદોની મીણબત્તી મેં સદા બાળ્યા કરી
   નવ કદી હોલાઈ એ જીવનના  વંટોળ મહી
   એ ઝળકતી રહી સદા તુજ મધુરા સ્મિત સમી….વ્હાલી તારા
 
 
   ન લાગે એ વિજળી કે ગગનના સૂરજ સમી
   આભના તારલા કે ના શીતળ પૂનમના ચાંદ સમી
   તારી યાદો લાગે મુજને પળ પળ પ્રાણવાયુ સમી
   મારુ જીવન ને તુજ યાદો,બન્ને જલતા જ્વાળા મહી  ….વ્હાલી તારા
 
 
   હોળીના બે જ દ્રષ્યો, સળગે હોળી બીજુ ઉડે ગુલાલ
   મારે રદય વિરહની હોળી ભલે ઉડાડે સૌ ગુલાલ
   બળતી આ મીણબત્તી કેમ બમણું તેજ આપી રહી?
   હસતાં વદને બનેં છેડે, સદાય મેં બાળ્યા કરી!  ….વ્હાલી તારા
 
 
   દિનેશ ઓ.શાહ,

 નડિયાદ,ગુજરાત, ભારત

Advertisements
  1. માર્ચ 7, 2010 પર 1:05 એ એમ (am)

    shree deneesh bhai `rukti nahi hai eek pal bhi yeah zindagi. kisko khabar kab tumhe haam yaad aaengy

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: