મુખ્ય પૃષ્ઠ > Uncategorized > તું જ મારી વેલેન્ટાઇન

તું જ મારી વેલેન્ટાઇન

ફેબ્રુવારી 13, 2010 Leave a comment Go to comments

આજનાં આ પ્રેમ દિને સખી
શું કરીશ ગુલાબ દઇને?
અને કેમ માણીશ મીઠાશ ચોકલેટની?
સત્તાવને હવે તો કુમળુ કુમળુ મૌન
અને મીઠી ચાની ચુસકી
પ્રેમભરી એક મીઠી નજર
અને મોનાલીસાનું સ્મીત

તું જ મારી વેલેન્ટાઇન ને હું જ તારો વેલેન્ટાઈન
સત્તાવન પુરા થયા, કાઢશુ પુરા નાઇન્ટી નાઈન

Advertisements
Categories: Uncategorized
 1. pinu
  ફેબ્રુવારી 13, 2010 પર 7:13 એ એમ (am)

  Wish you all the best and be with her till 100!!!

 2. hema patel
  ફેબ્રુવારી 13, 2010 પર 1:18 પી એમ(pm)

  vijaybhai,
  very nice thinking,wish you very very happy and helthy long life
  for both of you.i wish for 100 years.

 3. ફેબ્રુવારી 13, 2010 પર 5:19 પી એમ(pm)

  ખૂબ સરસ.

  This is for every couple who are made for each other.

  તમારુ સાયુજ્ય દિર્ઘાયુ હો.

 4. ફેબ્રુવારી 13, 2010 પર 11:30 પી એમ(pm)

  વાહ આને કહેવાય વિજિગીશુ વ્રુત્તિ..આપ દિર્ઘાયુ હો આમ જ પ્રમમય રહી એ જ શુભેચ્છા

 5. ફેબ્રુવારી 14, 2010 પર 11:16 એ એમ (am)

  nice .
  best wishes to you both .

 6. SURESH LALAN
  ફેબ્રુવારી 14, 2010 પર 6:43 પી એમ(pm)

  સુંદર અભિવ્યક્તિ !

 7. ફેબ્રુવારી 15, 2010 પર 1:33 એ એમ (am)

  સુંદર અભિવ્યક્તિ… તમારી ચાની ચુસ્કીની મિઠાસ અને આંટીનું મોનાલીસાનું સ્મિત હંમેશા અકબંધ રહો- એવી શુભેચ્છાઓ.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: