મુખ્ય પૃષ્ઠ
> વિચાર બે લીટીની વચ્ચેનો > વિચાર બે લીટી વચ્ચેનો
વિચાર બે લીટી વચ્ચેનો
______________________________
પ્રભુ એ ” સ્પેર વ્હીલ” નહીં “સ્ટીયેરીંગ વ્હીલ” છે
________________________________
તમે જેને અને જે તમને સંભાળે છે તેમને જણાવો કે તમે તેમની દરકાર કરો છો.
________________________________________________________
ગુસ્સામાં લખેલો કાગળ ૨૪ કલાક પછી ફરી વાંચવો અને તેને મોકલતા પહેલા ફરી લખવો
________________________________________________________
Advertisements
Categories: વિચાર બે લીટીની વચ્ચેનો
શબ્દસ્પ્ર્ધાનો આખો અહેવાલ વાંચવાની અને મિત્રોના ફોટાઓ જોવાની મજા આવી. વિજેતા દેવિકાબહેન અને અન્યને ખૂબ ખૂબ અભિનંદન..વિજયભાઇ અને વિશાલભાઇને હાર્દિક ધન્યવાદ…
superb thoughts….