મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > કેટલીક વિદેશી કહેવતો-સંકલન કુમાર મયુર

કેટલીક વિદેશી કહેવતો-સંકલન કુમાર મયુર

જાન્યુઆરી 19, 2010 Leave a comment Go to comments

જો તમે નાણા ઉધાર આપો છો તો કાં તો નાણા ગુમાવો છો અથવા નવો શત્રુ મેળવો છો.
–  આલ્બેનીયા  –
તમે જે નિહાળો છો તેમાંથી અડધું જ સાચું માનો, અને જે સાંભળો છો તેમાંથી કશુંય સાચું ન માનો.
–  ક્યુબા –
ગરીબી દરવાજે આવે છે ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે.
– ઇંગ્લેન્ડ –
જે રસ્તો સૌથી વધું ઘસાયેલો હશે એ સૌથી વધુ સલામત હશે.
– ચેકોસ્લોવાકીયા –
અવારનવાર માણસને પોતાનુ દુર્ભાગ્ય એ જ રસ્તે મળી જાય છે જે રસ્તો જેણે દુર્ભાગ્યથી પીછો છોડાવવા પસંદ કર્યો હોય છે.
–  ફ્રાન્સ –
જ્યારે પૈસો બોલે છે ત્યારે સત્ય ચૂપ થઇ જાય છે.
–  રશિયા  –
જે પુસ્તક ક્યારેય વાંચવા માટે ખોલવામાં નથી આવતું એ માત્ર કાગળનો ઢગલો જ હોય છે.
–  પોલેન્ડ  –
ધીરજ આનંદની ચાવી છે. અને ઉતાવળ શોકની ચાવી છે.
–  આર્બેનીયા  –
સંપતિ જેટલા સુખો આપે છે. તેથી વધુ એ વસૂલ કરે છે.
– ચીન –
 Courtsey:www.aagaman.wordpress.com
Advertisements
 1. pragnaju
  જાન્યુઆરી 20, 2010 પર 4:12 એ એમ (am)

  વિદેશી કહેવતોનું સામ્ય આપણી કહેવતો સાથે લાગે છે!

 2. જાન્યુઆરી 20, 2010 પર 11:35 એ એમ (am)

  વિદેશી કહેવતોનું સામ્ય આપણી કહેવતો સાથે લાગે છે ત્યારે એમ પણ ગર્વ થાય છે કે આપણું સંસ્કાર ધન વિદેશીઓ પણ સ્વિકારે છે.

 3. જાન્યુઆરી 22, 2010 પર 4:19 એ એમ (am)

  Nice Post….Kehavato are powerful & guiding Thoughts out of the Experinences of Life…..often ignored but to those who value them are ALWAYS getting the BENEFIT from these SAYINGS !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vijaybhai & the Readers of this Post are invited to Chandrapukar to read the Posts on HEALTH !

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: