મુખ્ય પૃષ્ઠ > નિવૃત્તિ ની પ્રવૃત્ > નિવૃત્તિની પ્રવૃતિ- પુસ્તક સ્વરુપે

નિવૃત્તિની પ્રવૃતિ- પુસ્તક સ્વરુપે

ડિસેમ્બર 30, 2009 Leave a comment Go to comments

અવલોકન ૧

વિજયભાઈ અમેરિકાવાસી વૃદ્ધ જનને ખળ – ખળ વહેતા ઝરણા સમા પ્રસન્ન અને આનંદમય બનાવવાની વાતો લઈને આવે છે.  ઝરણાની પેઠે વહેવું એટલે સહજ વહેવું, નિર્ભાર રહીને મુક્તપણે વહેવું. ન કોઈ ચિંતા, ન કોઈ જવાબદારી, ન કશી ઉપાધિ, ન વ્યગ્રતા ! બાળકની જેમ સહજ જીવવું. એટલે જ એક સ્થળે એક વૃદ્ધ પાસે માગણી કરાવી છે કે ‘દીકરા, તું હવે મને ‘નાનો’ કરને!’ સાધારણત: માબાપ બાળકોને ‘મોટાં’ કરે, પરંતુ આમાં હવે ‘નાના’ થવાની વાત આવે છે.આવું સહજ જીવન જીવવાની વાતો સાથે ચિત્તને પ્રસન્ન કરે તેવા રમૂજી પ્રસંગો તો મૂક્યા જ છે, તદુપરાંત જીવનને સાર્થક કરે તેવા કિસ્સા- પ્રસંગો પણ આપ્યા છે.  

એમણે આ પુસ્તકને પાંચ વિભાગોમાં વહેંચ્યું છે. બોધક પ્રસંગો, રમૂજી વાતો, ઊંડી સમજણ આપે તેવા ઉદબોધનો ઉપરાંત ગદ્ય અને પદ્ય બંનેનું રસપાન પણ કરાવ્યું છે. પ્રથમ વિભાગમાં વૃદ્ધાવસ્થા અંગેની સર્વસામાન્ય વાતો છે. ત્યારબાદ વૃદ્ધાવસ્થામાં થઈ શકે તેવી વિવિધ પ્રવૃત્તિઓનું વિવરણ છે. કેટલાંક લેખો જીવનમાં હળવાંશ લાવે તેવા હાસ્ય – વ્યંગ – કટાક્ષના છે. તદુપરાંત આહાર આરોગ્ય અંગે પણ વિસ્તારપૂર્વક વિવિધ વાનગીઓ સાથે વાતો મૂકી છે. વિવિધ વ્યક્તિઓની કલમે લખાયેલ વિવિધ લેખોનો સમાવેશ પણ કર્યો છે. કેટલાંક પ્રેરક દ્રષ્ટાંતો પણ રજૂ કર્યા છે. આમ ‘પંચામૃત’ ની એક મધુર પ્રસાદી જ ધરી દીધી છે.  મીરાંબહેન ભટ્ટ 

અવલોકન ૨

વિષયવસ્તુ તો કૃતિનાં પાનેપાનાંમાં ઠાંસીઠાંસીને ભરાયેલ છે અને તેને પુનરાવર્તિત કરવાનો મારો લેશમાત્ર ઈરાદો નથી, આમ છતાંય ક્યાંક જરૂર લાગશે તો જણાવતો રહીશ. પણ, હાલ તો હું ઊડીને આંખે વળગે તેવી  લેખકોની કેટલીક ખૂબીઓને અને ગહન વાતોની ચોટદાર રજૂઆતોને વર્ણવીશ. પ્રકરણ તમે શોધી લેજો, પણ વાત તો હું મૂકી દઈશ કે “તમારી પૂજા-પ્રાર્થના…મોટેથી બોલો તો તેની તાકાત ગુમાવે છે. પ્રાર્થના પ્રભુને નહિ, પણ જગતને સંભળાય છે.” કેવી ધારદાર રજૂઆત! તો વળી, “ગ્રહદશા નહિ,આગ્રહદશા નડતી હોય છે.” ‘દીકરો-દીકરી એક સમાન’ સૂત્રની જેમ ‘બાળપણ-ઘડપણ એક સમાન’ ગણી તો શકાય, પણ વૃદ્ધો બાળકો જેવી હઠ તો ન જ લઈ શકે. વૃદ્ધત્વ એ તો સમજદારી,વૈચારિક પુખ્તતા અને દરિયાવદિલીના સંગમ સમાન છે. વૃદ્ધ તો કુટુંબમાં દરેકને હૂંફ આપે, સઘળાં કુટુંબીજનો વચ્ચે સેતુ બને અને સૌ ઉપર સરખો સ્નેહ વરસાવે..વલીભાઇ મુસા

અવલોકન ૩

નિવૃત્તિની પ્રવૃત્તિ જેવો બહોળો વિષય પુસ્તક સ્વરૂપે મૂકવું એ એક ગાગરમાં સાગર ભરવા જેવું કામ છે જે ઘણી સુંદર રીતે મૂકવાનું બીડું વિજયભાઇએ ઉપાડ્યું અને પાર ઉતાર્યુ. આ પુસ્તક દરેક નિવૃત્તિ તરફ જતા માણસોને માટે અગત્યની માર્ગદર્શિકા માત્ર નથી પણ સમાજમાં પાછું આવતું ઘણું સંસ્કાર ધન છે. ઘણાં અગત્યનાં સૂચનો વડીલોને માનવાચક “Senior” શબ્દ તરફ દોરી જવાનાં અમૂલ્ય રાજમાર્ગો છે. તમારી પાસે જે હોય ( અનુભવ, જ્ઞાન કે પૈસા) તે પાછું આપવાનો સમય એટલે નિવૃત્તિની પ્રવૃત્તિ.              મુકુંદભાઇ ગાંધી                                                                 

અવલોકન (4)  

nivruti ni pravruti-devang

અવલોકન (૫)

http://chandrapukar.wordpress.com/2010/05/06/nivruttini-pravrutt/
અવલોકન ૬

ગીરિશ પરીખ નો અભિપ્રાય

અવલોકન ૭

નિવૃત્તિની પ્રવૃત્તિ વિશે ભાવ અને અર્થ – હરસુખરાય જોશી

nivruttini pravruti  is available on www.authorhouse.com Book id is 67718.
You can see theis book on http://www.Amazon.com and many websites selling the book

 1. જાન્યુઆરી 10, 2010 પર 10:45 પી એમ(pm)

  ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન… લાગે છે કે 2010નું વર્ષ તમને ઓલરેડી ફળવા લાગ્યું છે… 🙂 વધુ ને વધુ ફળે એવી શુભકામનઓ.

 2. જાન્યુઆરી 10, 2010 પર 11:15 પી એમ(pm)

  Nice topic very well presented. Congretulations Vijaybhai.

 3. vilas bhonde
  જાન્યુઆરી 11, 2010 પર 1:21 પી એમ(pm)

  heartiest congratulations vijaybhai

 4. ફેબ્રુવારી 17, 2010 પર 11:37 પી એમ(pm)

  Dear Vijaybhai,

  Congretulations for the Book.

  હાર્દિક અભિનંદન… ” નિવૃત્તિની પ્રવૃતિ ”

  Rajendra Trivedi,M.D.

 5. ફેબ્રુવારી 18, 2010 પર 12:05 એ એમ (am)

  Congratulations!

 6. ફેબ્રુવારી 18, 2010 પર 12:21 એ એમ (am)

  Heartiest Congratulations..!

 7. Nita Shah
  ફેબ્રુવારી 18, 2010 પર 12:53 એ એમ (am)

  Beautiful !!!!!! keep it up ..
  we are very proud of you……
  you are very creative

 8. ફેબ્રુવારી 18, 2010 પર 2:38 એ એમ (am)

  Heartiest congratulations for your amazing creation ” Nivruti ni Pravaruti “.

  Keep it up

 9. vshwadeep Barad
  ફેબ્રુવારી 18, 2010 પર 3:04 એ એમ (am)

  Please accept my heartily congratulation….nice book for retired community & people.

 10. ફેબ્રુવારી 18, 2010 પર 4:28 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન.

 11. ફેબ્રુવારી 18, 2010 પર 8:33 એ એમ (am)

  શ્રી વિજયભાઈ,
  આપના આ નવપ્રકાશીત પુસ્તક”નિવૃત્તિની પ્રવૃતિ”ની સતત લોકચાહના વધે અને પ્રકાશનના તમામ “ગણિત” ખરા સાબિત થાઓ એવી હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.
  -અભિનંદન.

 12. ફેબ્રુવારી 18, 2010 પર 9:30 એ એમ (am)

  aapanu aa pustak kyathi malshe te janavavaa vinanti.
  Ashok

 13. surendra gandhi
  ફેબ્રુવારી 18, 2010 પર 1:26 પી એમ(pm)

  Snehi shri Vijaybhai,
  Congratulations are the first orer of business. Please keep up the good work and may your source of inspiration guide in your future works.

 14. devikadhruva
  ફેબ્રુવારી 18, 2010 પર 7:37 પી એમ(pm)

  ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટનના ગૌરવરૂપ આપની ” નિવૃત્તિની પ્રવૃત્તિ “માટે ખુબ ખુબ અભિનંદન.

  આ પૂસ્તક એટલે તમારી ઝળહળતી કારકીર્દીનો વધુ એક વિજય !

  સૌ નિવૃત્ત જનોને માટે આશીર્વાદસમ અને તમારે માટે ફળદાયી નીવડે એવી દિલની શત શત શુભેચ્છા.!

 15. ફેબ્રુવારી 19, 2010 પર 12:33 એ એમ (am)

  હાર્દિક અભિનંદન..

 16. ફેબ્રુવારી 19, 2010 પર 3:14 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન.

 17. Girish Parikh
  ફેબ્રુવારી 19, 2010 પર 3:35 પી એમ(pm)

  Vijaybhai: I humbly pray to God that you sell millions of copies of your book NIVRUTTINI PRAVRUTTI.

 18. ફેબ્રુવારી 20, 2010 પર 1:29 એ એમ (am)

  KHUB KHUB ABHINANDAN, Vijaybhai ! Wish you do many more things in Life !
  Dr Chandravadan Mistry

 19. Nilam Doshi
  ફેબ્રુવારી 20, 2010 પર 2:20 પી એમ(pm)

  congratulations vijaybhai…

  and all the best wishes for many more. right now i am in ahmedabad.

 20. Nilam Doshi
  ફેબ્રુવારી 20, 2010 પર 2:22 પી એમ(pm)

  congratulations vijaybhai…

  and all the best wishes for many more. right now i am in ahmedabad.

 21. Mukesh Shah
  ફેબ્રુવારી 20, 2010 પર 10:12 પી એમ(pm)

  Sounds like good book.
  Congratualtions.for great avhievement
  Mukesh

 22. ફેબ્રુવારી 23, 2010 પર 5:52 પી એમ(pm)

  વિજયભાઈ,

  આપને ખૂબ ખૂબ અભિનંદન! મારે હજી તો નિવૃત્ત થવાને લગભગ ૨૫-૩૦ વર્ષની વાર છે તો પણ પુસ્તક પરિચય વાંચીને પુસ્તક વાંચવાનું મન થયું છે. ભારતમાં આ પુસ્તક ક્યાંથી મેળવી શકાય તે જણાવજો.

  મુખપૃષ્ઠ પણ ખૂબ સુંદર છે. મને લાગે છે ત્યાં સુધી બાકડાવાળો ભાગ પુસ્તકનું front cover છે અને ડાબી બાજુવાળો ભાગ પુસ્તકની પાછળ આવશે. જો ખરેખર આવું જ હોય તો cover design પણ ખાસ્સી કાવ્યાત્મક થઈ છે. આ ડિઝાઈનનો એક અર્થ એવો નીકળી શકે કે એક નિવૃત્ત માણસ બાકડો છોડીને આખા પુસ્તકમાંથી પ્રવાસ કરે છે અને એનું પરિણામ બૅક સાઈડ કવર પર દેખાય છે. 🙂

  ફરી એકવાર મનઃપૂર્વક અભિનંદન!

 23. v m bhonde
  ફેબ્રુવારી 25, 2010 પર 10:41 એ એમ (am)

  where can i get this book in india?

 24. Mukesh Shah
  માર્ચ 16, 2010 પર 1:32 પી એમ(pm)

  March 16, 2010 at 1:30 pm | #1 Reply | Quote Nivrutti ni Pravutti is a treatise on retirement and how to make it fun.
  Vijay Shah has done a wonderful job. It is very relevant and useful
  for all who are retiring and retired. The best thing I found in book
  is emphasis it put on “Nijanand”. We should strive for happiness and joy, which is byword here in America. It should be rightly so everywhere.

  We all should have copy of it. The best thing is Mala must be accompanied with Mouse. You must know, learn Mouse and use computer.
  It is torrent of activity for older people and filled their lives with
  unimaginable joy and satisfaction, when pursued with right mindset.
  This mindset is revealed in book in every page and filled with living
  examples of families living happy and joyous life. They are from
  America as well as Gujarat both and that make book contemporary.

  Vijay has given 65 beautiful nuggets to think over at the end and each
  one is gold. You will love to read them again and again.

  Harikrishna Majmudar has enriched the book with true stories of older
  people coming to America and that is a window to life of America for
  older ones coming here.

  I think this is an ideal gift for father and Mother by every one. If you read it you love it. You will know that our parents need Mouse as well as Mala. They will enrich their twilight years.

  Congratulations Vijaybhai.

  Mukesh Shah.
  Houston

 25. Lalit Shah
  માર્ચ 16, 2010 પર 4:18 પી એમ(pm)

  On Sat, Mar 13, 2010 at 12:52 AM, Lalit Shah wrote:

  Dear Vijay:

  I have gone thru this book in a quick mode today and here are my 2 cents:

  1. It is really nicely done.
  2. It will be very useful to lots of people.
  3. I would like to print this (few hundred copies) in India for gifting to individuals, retirement homes, libraries etc. This list can be mutually created.

  Congratulations for pushing the boundaries of what Harikrishnabhai has been doing. BTW I have met him few times including last year in A’vad.

  Lalit Shah

 26. માર્ચ 19, 2010 પર 1:43 એ એમ (am)

  નિવૃત્તિની પ્રવૃત્તિ

  વિજયભાઈ શાહ રચિત આ પુસ્તક ખૂબ જ સુંદર છે. આ પ્રેરણા દાયક પુસ્તક

  નિવૃત્ત થતા દરેક વ્યક્તિને “નિવૃત્ત જીવન” કેમ વિતાવવું તે વિષે સુંદર માહિતી પૂરી

  પાડવામા સફળ થયું છે. જ્યારે મનુષ્ય ભર જુવાનીમા હોય છે ત્યારે તેને ખ્યાલ નથી

  હોતો કે મધ્યાહ્નનો સૂરજ સંધ્યા ટાણે ઢળવાનો છે. તો એ સમય કેવી સુંદર રીતે ગુજારવો

  એ અતિ મહત્વની વાત છે. પુસ્તકાલયમા વસાવવા લાયક આ પુસ્તક જરૂરથી વસાવી,

  વાંચી જીવન ઉપયોગી બનાવવની કળા હાંસલ કરો તેવી અભ્યર્થના.

  પ્રવિણા અવિનાશ કડકિઆ

  Congretulations Vijaybhai

 27. માર્ચ 19, 2010 પર 9:04 એ એમ (am)

  Many congratulations uncle..

 28. Satish Parikh
  માર્ચ 19, 2010 પર 12:54 પી એમ(pm)

  Vijaybhai:
  Hardik abhinandan. Tamari lekhankala e Guajarati Sahitya Sarita, Houston nu nam roshan karyu chhe evu kahish to atishaayokti nahi laage.
  SUbhechha o sahit
  Satish Parikh

 29. માર્ચ 19, 2010 પર 4:49 પી એમ(pm)

  પ્રિય વિજયભાઇ,
  તમને ખૂબ ખૂબ ધન્યવાદ. તમારો નિવૃત્ત વ્યકિતઓને પ્રવૃત્ત કરવનો આ પ્રયાસ સાચે જ પ્રશંસનીય છે. મારી અને તમારી વચ્ચેના સંબંધની નીકટતાને કારણે હું એક બીજી અગત્યની વાત સહુના ધ્યાનમાં લાવવા માગું છું અને તે એ કે નિવૃત્તિમાં પ્રવૃત્ત રહેવું હોય તો આજીવીકાની પ્રવૂત્તિદરમીયાન જ મન પસંદ ઇતર પ્રવૃત્તિ કરવાની ટેવ પાડવી પડે છે.કારણ “પાકે ઘડે કાંઠલા નચઢે”
  તમે તમારી આજીવીકાની પ્રવૃત્તિ ચાલુ હોવા છતાં તમે લેખન પ્રવૃત્તિની ટેેવ રાખી છે તે અને તમારું આપુસ્તક મારી વાતની સાક્ષી પુરે છે.
  તમારા નિવૃત્તિ કાળ દરમિયાન પ્રભુ તમને આવા બીજાં ઘણા પુસ્તકો પ્રગટ કરવાની શકિત આપતો રહે એવી આશા રાખું છું.

 30. Satish Parikh
  માર્ચ 20, 2010 પર 5:09 એ એમ (am)

  Mt heartfelt congratulations goes to Vijaybhai. I hope, it will be a shining example for all retirees to keep themseleves busy. Navru man nakhhod vale atle pahlethi chet ta rahevu saru.

 31. hema patel
  માર્ચ 20, 2010 પર 12:07 પી એમ(pm)

  vijaybhai,
  hearty congratulations .aa pustak bdhane mate divadandi saman chhe.
  bhagvan ne prathna karu chhu aap gujarati sahity mate ghnubadhu lakho,
  ane bdhane prernarup bano .

 32. Dr. Kamlesh Lulla
  માર્ચ 25, 2010 પર 3:08 એ એમ (am)

  My heartfelt congratulations on your book! I wish your book a great success!
  Kamleshbhai

 33. sneha
  એપ્રિલ 18, 2010 પર 9:54 એ એમ (am)

  ખૂબ ખૂબ અભિનંદન.

 34. મે 6, 2010 પર 5:42 પી એમ(pm)

  અભિનંદન !!

 35. NavinBanker
  મે 11, 2010 પર 9:55 પી એમ(pm)

  Dear Vijaybhai,
  I got this book yesterday only from Devika and I started reading it in the night.It is so interesting that I missed all my Zee TV Serials. You have done wonderful job. It is really very very inspiring for all seniors like me. We see you in Gujarati Sahitya Sarita of Houston often and your work on blogs.

  Bhagvan tamne avun ne aavun vadhu ne vadhu sarjan karvaani shakti aape ej prarthana.

  Navin Banker

 36. Hemant Shah
  મે 27, 2010 પર 3:28 પી એમ(pm)

  હેલ્લો વિજયભાઈ મેં તમારી નિવૃત્તિ ની પ્રવૃત્તિ ના લેખ વાચ્યા . બહુજ સરસ લેખ છે . આરોગ્ય માહિતી પ્રેરણાદાયક ઇમેલ વગેરે .પણ અમુક લેખ વાચવા માટે PASSWORD હોય છે તો તે લેખ વાચવા માટે શું કરું તે જણાવવા વિનંતી સુંદર લેખ મુકવા બદલ આભાર .

 37. મે 30, 2010 પર 4:44 એ એમ (am)

  khoble khoble abhinandan !

 38. Vijay Dharia
  મે 31, 2010 પર 4:58 પી એમ(pm)

  પ્રિય વિજયભાઈ,

  ‘નિવૃત્તિની પ્રવૃત્તિ‘ પુસ્તક લખી તમે નિવૃત્ત લોકોને નિવૃત્ત થયા પછી કઈ કઈ બાબતોમાં કેવી રીતે પ્રવૃત્ત રહેવું એનું માર્ગદર્શન આપી સમાજની મોટી સેવા કરી છે. અંગત સ્વાર્થ સધાય એવું કામ તો બધા જ કરતા હોય છે પરંતુ સ્વાર્થ સાથે પરમાર્થ પણ થાય એવું કામ કરનારા ઓછા જોવા મળે છે. ખૂબ ખૂબ આભિનંદન અને અંતરની શુભેચ્છા.

  વિજય ધારીઆ
  શિકાગો

 39. મે 31, 2010 પર 6:39 પી એમ(pm)

  જેને જીવનભર સાચી રીતે પ્રવ્રુત્ત રહેવુ છે એ સૌના માટે નિવ્રુતિમાં પ્રવ્રુત્તિ ખરેખર અતિ ઉપયોગી નિવડશે જ.
  ખરા અર્થમાં વસાવવા જેવુ પુસ્તક.

 40. R C Patel
  જૂન 5, 2010 પર 2:27 પી એમ(pm)

  Vijaybhai,Hrartly congratulations from me and my family for the fantastic work you are doing for the community.The people are away from their native and you are making them feel not away but very close.

  I wish you all the best and success in all your projects.

 41. Kaushik Amin
  જુલાઇ 4, 2010 પર 3:51 એ એમ (am)

  ”નિવૃત્તિની પ્રવૃતિ”ને હ્રદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.

 42. જુલાઇ 12, 2010 પર 5:39 પી એમ(pm)

  “નિવૃતિની પ્રવૃતિ”માંથી લેવામાં આવેલ એક પ્રસંગ ગુર્જરી સામાયિકમાં વાંચીને મનમાં અજવાળુ થઈ ગયુ. ખરેખર દરેક નિવૃત વ્યક્તિએ વાંચવા જેવું પુસ્તક છે. આભાર વિજયભાઈ !

 43. જુલાઇ 27, 2010 પર 7:49 પી એમ(pm)

  “નિવૃતિની પ્રવૃતિ”માં આપે જે મુદ્દાસર છણાવટ કરી છે તે પ્રશંસનીય છે. દરેક વિભાગ નિવૃત જીવન માટે ખુબ ઉપયોગી ભાથુ પુરૂં પાડે છે. નિવ્રુતિની આ ઉંમરે જેટલી ખોરાકની કાળજીની જરૂર છે તેટલી જ હાસ્યની અને બોધની પણ છે. પ્રેરક પ્રસંગો અસરકારક રજુ કર્યા છે અને તેથી પુસ્તક વધુ રસાળ બન્યુ છે.

 44. Jay
  નવેમ્બર 27, 2010 પર 5:32 એ એમ (am)

  હાર્દિક અભિનંદન! નિવૃત લોકો માટે તો ખરી જ પણ સૌ કોઈ ને માટે
  તમારું આ પુસ્તક પ્રેરણાનો અપ્રતિમ સ્ત્રોત અર્પનારુ બની રહેશે.

 45. જાન્યુઆરી 2, 2011 પર 11:19 પી એમ(pm)

  નિવૃત્તિની પ્રવૃત્તિ

  Community Ambassador Program for Seniors (CAPS) તરફથી અપને ખાસ અભિનંદન .. સીનીયર સીટીઝન ના જીવનના વિવિધ પાસાઓને સ્પર્શતા તેમના અનુભવો ને અભિવ્યક્તિ આપ્યા બદલ ખુબ ખુબ અભાર .તેટલું જ નહિ આપનું આ પુસ્તક સીનિઅર સિટિઝન ને પ્રેરણા આપશે ..અપણા વડીલો અમેરિકામાં આવ્યા તો ખરા પરંતુ અમેરિકા માં આવ્યા પછી..શું ??….ઘડપણ એ જીવનની વાસ્તવિકતા છે અને સહજતાથી કેમ અપનાવવી … અને નવી દ્રષ્ટી કેવી રીતે દેવી…. શ્રી વિજય શાહ દ્વારા સંપાદિત અને શ્રી હરિકૃષ્ણ મજમુદાર દ્વારા પરામર્શિત તથા અવલોકિત પુસ્તક “નિવૃત્તિની પ્રવૃત્તિ” બધાં માટે મનન માંગતુ, વિચાર કરતુ …તદ્દન વાસ્તવિક પુસ્તક છે.વિજયભાઈ ની આવડત અને દાદાનો અનુભવ સીનીયર ના મનની ધરબી રાખેલી ઈચ્છાઓને નિવૃત્તિ સમયમાં સાકાર કરવાનો અવસર દેખાડે છે..હું છેલ્લા ૪ વર્ષ થી સીનીયર સાથે કામ કરું છું,એમની વ્યથાને અનુભવું છું પરંતુ હજી સુધી અને શબ્દોથી વાચા નથી આપી શકી .. ટુકમાં કહુતો દરેક વ્યક્તિને નિવૃત જીવન કેમ વિતાવવું તે વિષે સુંદર માહિતી પૂરી પાડવામાં આ પુસ્તક સફળ થયું છે પ્રભુ તમને આવા બીજાં ઘણા પુસ્તકો પ્રગટ કરવાની શકિત આપતો રહે .
  Pragna Dadbhawala
  Community Ambassador for seniors (CA)
  http://seniorschai.wordpress.com/
  http://www.capseniors.org/
  Email: pragnad@gmail.com

 46. જાન્યુઆરી 28, 2011 પર 7:24 એ એમ (am)

  આદરણીય શ્રી વિજયભાઈ,

  નિવૃત્તિ ની પ્રવૃત્તિ સદાય વિકસતી અને ફૂલતી ફળતી રહે

  જગતભરના નિવૃત માનવ જન તેમાંથી પ્રેરણા લઈ વધુ વિકસાવે અને

  આપનું લેખન મનન દળદાર બની વત વૃક્ષ બને.

  આપની પ્રવૃત્તિ સૂર્ય પક્ષની જેમ સમગ્ર જગતમાં વિસ્તરે એવી અભ્યર્થના .

 47. Deepak Bhatt
  જૂન 13, 2011 પર 6:21 એ એમ (am)

  Congeratulations Vijaybhai. This book is more than a novel and collection of stories, Consequently, it should be placed in “Reference Book” category because it covers various topics that people should know for their golden years. Wish you all the best.

 48. Vijay joshi
  નવેમ્બર 26, 2012 પર 2:08 પી એમ(pm)

  Just reading all these accolades tells me it has touched so many hearts. Retired is the beginning of active life, not the end of it. It is refreshing to know that you to retired but
  Not tired. In my own case I am more active than I ever was. I feel bad for those people
  who tell me that the only reason they keep working is that they don’t know what they
  would do if retired. I believe that retirement is bonus time available to every one to start following life’s passions, whatever they might be. Besides traveling, reading,
  I do volunteer work teaching English to adult immigrants for Literary volunteer
  Of America and for habitat for humanity (founded by Jimmy Carter)

  So thank you for highlighting a very important part of post-work period of life.

 1. ડિસેમ્બર 18, 2011 પર 8:04 પી એમ(pm)
 2. ડિસેમ્બર 23, 2011 પર 5:45 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: