મુખ્ય પૃષ્ઠ
> Uncategorized > વિચાર બે લીટીની વચ્ચેનો
વિચાર બે લીટીની વચ્ચેનો
નિષ્ણાતને વિચારવુ પડતું નથી. તેઓ જાણતા હોય છે ાને તેથી જ તેમને નિષ્ણાત કહેવાય છે.
————————————————————————————————
ના.એક સંપૂર્ણ વાક્ય છે. તેમા હા શોધવી તે બેવકુફી ભરી કળા છે જે અંતે તો ના જ હોય છે.
————————————————————————————————
પ્રશ્ન પુછ્યા પછી ઉત્તર પુરો સાંભળો.ઘણી વાર ઉત્તરમાં નવી તકો છુપાયેલી હોય છે.
—————————————————————————————
Advertisements
Categories: Uncategorized
ટિપ્પણીઓ (0)
Trackbacks (0)
Leave a comment
ટ્રેકબેક
વાંચકોના પ્રતિભાવ