મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received E mail > બળદ વિનાનું ગાડું -ડો દિનેશ ઓ. શાહ

બળદ વિનાનું ગાડું -ડો દિનેશ ઓ. શાહ

નવેમ્બર 23, 2009 Leave a comment Go to comments

હે જી મારું બળદ વિનાનું દોડે ગાડું રે
પ્રભુજી તારી અકળ લીલા હું કદી ના જાણુ રે

ગોળ, રોટલો મુકી તેઁ ભરી દિધું મુજ ભાણું રે
અમરત જેવો સ્વાદ તારી થાળીનો હું માણું રે

રદયે ટહુકે કોયલને આકાશી રંગોનું લ્હાણું રે
દુનિયાના કોલાહલ વચ્ચે ગાતો તારું ગાણું રે

ખુબ કમાયો ખુબ ગુમાવ્યુ શું બચ્યું ના જાણું રે
જીવનની સોનેરી સાંજે તુજ હવે મુજ નાણું રે

જંગલમાં તું મંગલ કરતો તારી લીલા વખાણું રે
સવાર સાંજ આવી જાતો,તું લાવે નવલું વ્હાણું રે

સઘળી ચિઁતા છોડીને હું મુજ કરતાલ વગાડું રે
તારા ભરોઁસે આગળ હાંકુ, હું બળદ બળ તારું રે

દિનેશ ઓ. શાહ, ગેઈન્સવીલ, ફ્લોરીડા, યુ.એસ.એ.

 

Advertisements
 1. નવેમ્બર 23, 2009 પર 6:32 એ એમ (am)

  સઘળી ચિઁતા છોડીને હું મુજ કરતાલ વગાડું રે
  તારા ભરોઁસે આગળ હાંકુ, હું બળદ બળ તારું રે
  ______________________________________

  વાહ ! દિનેશભાઈની ખુબ જ સરસ રચના..મને ખુબ જ ગમી

 2. chandravadan
  નવેમ્બર 24, 2009 પર 8:44 પી એમ(pm)

  સઘળી ચિઁતા છોડીને હું મુજ કરતાલ વગાડું રે
  તારા ભરોઁસે આગળ હાંકુ, હું બળદ બળ તારું રે……
  Nice, DINESHBHAI !…Inviting you to my Blog CHANDRAPUKAR….Hope to see you there for the Blog’s 2nd Anniversary.
  DR. CHANDRAVADAN MISTRY ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 3. નવેમ્બર 25, 2009 પર 6:57 એ એમ (am)

  ખુબ કમાયો ખુબ ગુમાવ્યુ શું બચ્યું ના જાણું રે
  જીવનની સોનેરી સાંજે તુજ હવે મુજ નાણું રે

  An Excellent thought in a very simple way.
  Muhammedali Wafa

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: