Home > વિચાર બે લીટીની વચ્ચેનો > વિચાર બે લીટીની વચ્ચેનો

વિચાર બે લીટીની વચ્ચેનો


દુ:ખનાં દિવસો વર્ષો લાગે સુખનાં વર્ષો દિવસો.

————————————————-

લાગણી અને બુધ્ધિ બે શોક્યો છે સાથે રહે અને કાં તારે કાં ડુબાડે.

——————————————————————–

જ્યાં વ્યવહાર કરતા વધુ લાભ દેખાય ત્યાં છળ હોવાનું જ.લક્ષ્મણ ને ખબર હતી કે સ્વર્ણ મૃગ ન હોય તેથી તો લક્ષ્મણ રેખા દોરી હતી.

——————————————————————————————————————————————-

 1. snehaakshat
  November 7, 2009 at 4:01 pm

  લાગણી અને બુધ્ધિ બે શોક્યો છે સાથે રહે અને કાં તારે કાં ડુબાડે.

  લાગણી અને બુદ્ધિ હંમેશા અલગ અલગ જ રાહ સૂઝાડે છે.
  આ જ સંદર્ભમાં મારો એક અનુભવ :

  રે પાગલ રેઈનકોટી સંબંધે ,
  તું લાગણીવર્ષા શીદને કરે…..

  સ્નેહા-અક્ષિતારકના વંદન.

 2. November 8, 2009 at 2:34 am

  વાહ…ખૂબ સુંદર..

 3. November 8, 2009 at 4:56 pm

  Very nice short and small but thoughtful.

 4. November 10, 2009 at 11:30 pm

  Thought between two lines give wonderful message.
  You donot need to use lots of words. Meaning is deep and
  effective.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: