મુખ્ય પૃષ્ઠ > વિચાર બે લીટીની વચ્ચેનો > વિચાર બે લીટીની વચ્ચેનો

વિચાર બે લીટીની વચ્ચેનો

ઓક્ટોબર 25, 2009 Leave a comment Go to comments

પુછવામાં શરમાયો તે ધ્યેય પર પહોંચવામાં હંમેશા મોડો પડવાનો આ વાત રોજ બરોજ ના જીવનમાં અને મોક્ષ પામવામાં પણ સાચી છે.

———————————————————————————————————————-

એક કાર્ય શરુ કરતા ઘણો સમય જાય પણ તે અનેક વાર કરવાથી તેટલો સમય ન લાગે તેનું કારણ તે કાર્ય અઘરુ નથી વરંવાર કરવાથી આવડત વધી છે. 

——————————————————————————————————————————–

શુન્ય હરદમ શુન્ય જ રહે છે પણ જેવો કોઇ અંક આગળ લાગે તે દસ ગણોવધે છે. તેવુંજ પ્રભુનું નામ આપણા મનમાં આવતા આપણી પણ હિંમત દસ ગણી વધે છે

——————————————————————————————————————————–

Advertisements
 1. ઓક્ટોબર 26, 2009 પર 2:57 એ એમ (am)

  સરસ અને સાચી વાત….

 2. ઓક્ટોબર 26, 2009 પર 3:20 એ એમ (am)

  These are wonderful thoughts. In few words they explain the meaning of life

 3. Dr Sharad Shah
  ઓક્ટોબર 26, 2009 પર 3:24 એ એમ (am)

  I like your vichar….it is excellant

 4. ઓક્ટોબર 27, 2009 પર 7:20 પી એમ(pm)

  Vijayabhai,
  very good chintan,

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: