મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received E mail > દીપોત્સવીના દીવે દીવે દેવ,- ચંદ્રકાન્ત શેઠ

દીપોત્સવીના દીવે દીવે દેવ,- ચંદ્રકાન્ત શેઠ

ઓક્ટોબર 18, 2009 Leave a comment Go to comments

diwali greetings

પોત્સવીના દીવે દીવે દેવ, આંગણે આવો,
અંધકારનાં બંધન કાપી પ્રભાત મંગલ લાવો. –

ઘર-શેરી ને ગામ સર્વમાં રહો શુદ્ધિ-સમૃદ્ધિ;
રહો અમારા તન-મનમાંયે સુખ-શાંતિ-સંશુદ્ધિ;
નવા ચંદ્રથી, નવા સૂર્યથી અંતરલોક દીપાવો !-

જીર્ણશીર્ણ સૌ નષ્ટ થાય ને ઝમે તાજગી-તેજ;
હાથે-બાથે હળતાં-મળતાં હૈયે ઊછળે હેજ;
નવા રંગથી, નવા રાગથી માનસપર્વ મનાવો !-

આજ નજરમાં નવલી આશા, પગલે નૌતમ પંથ;
નવાં નવાં શૃંગો સર કરવા, આતમ ખોલો પંખ;
નવા દેશના, નવી દિશાના પવન સુગંધિત વાઓ.

–        ચંદ્રકાન્ત શેઠ

ઇ મેલ -ડો. જનક શાહ (અમદાવાદ)

Advertisements
 1. ઓક્ટોબર 18, 2009 પર 2:31 પી એમ(pm)

  Today it the DIWALI……HAPPY DIWALI…and HAPPY NEW YEAR to you, Vijaybahi…& to your Family….& ALL THE VISITORS to this Blog…..And, today I had postedv a New Post on Chandrapukar…ALL are invited>>>>Chandravadan
  http://www.chandrapukar.wordpress.com

 2. ઓક્ટોબર 18, 2009 પર 6:21 પી એમ(pm)

  Happy Diwali and New Year..I like this poem and message of Dr. Janak shah Vobgratulation.

 3. ઓક્ટોબર 19, 2009 પર 5:38 એ એમ (am)

  વિજયભાઈ, નૂતન વર્ષાભિનંદન.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: