મુખ્ય પૃષ્ઠ > વિચાર બે લીટીની વચ્ચેનો > વિચાર બે લીટીની વચ્ચેનો

વિચાર બે લીટીની વચ્ચેનો

સપ્ટેમ્બર 24, 2009 Leave a comment Go to comments

કોઇકનાં માર્ગદર્શક બનવા માર્ગદર્શન લો અને પછી તે આપો. ભગવાને ત્રણ પેઢી એટલે જ તો સર્જી છે. શયતાને હું નામનો વાઇરસ મનમાં નાખ્યો અને જનરેશન ગેપ બન્યો

—————————————————————————————————————————————————————-

જે અજ્ઞાની છે તેને કોઇ ભય નથી સતાવતો અને તેજ પ્રકારે જે જ્ઞાની છે તેને પણ કોઇ ભય સતાવતો નથી. ભયભીત હંમેશા તે રહે છે જે થોડુક જ જાણે છે

—————————————————————————————————————————————————————-

પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો તે શ્રેષ્ઠ જ આપે છે

—————————————————————————————————————————————————————–

Advertisements
 1. સપ્ટેમ્બર 28, 2009 પર 12:52 એ એમ (am)

  પ્રભુ આપે છે ત્યારે સારું આપે છે અને જ્યારે નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો તે શ્રેષ્ઠ જ આપે છે
  BAHU ja GAMYU !
  BHAGVANno BHED TARAT SAMJAATO NATHI ….
  Chandravadam Mistry
  http://www.chandrapukar.wordpress.com

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: