મુખ્ય પૃષ્ઠ > કવિતા, પ્રકીર્ણ, મારા વિશ્વમાં તમે > નવરાત્રી મુબારક जय मातादी

નવરાત્રી મુબારક जय मातादी

સપ્ટેમ્બર 19, 2009 Leave a comment Go to comments

NavratriNavratri>Navratri

માતા તારા ભક્ત જનોને તારી ભક્તિ મુબારક
ડ્રેસ તંબુ વાળાને સહ્જ કમાવાની તક મુબારક

યુવા નર નારીઓને રાસ ગરબા શક્તિ મુબારક
ભગતો ધુણી ધુણી લે ભક્તોના પરસાદ મુબારક

ઇચ્છુ હું તો બાર પછી બંધ થાય માઇક મુબારક
ભુલ્યા ક્યાંક અને બન્યા આ રીવાજ અપાચક

ગરબા તો આંતરીક ઉત્થાન નો ઉપાય સુચાલક
પણ સહી તે ત્રાસ કરું હું માતા ભક્તિ તું છે તારક

Advertisements
  1. chandravadan
    સપ્ટેમ્બર 20, 2009 પર 12:16 એ એમ (am)

    NAVRATRI starts today……HAPPY & ENJOYABLE NAVRATRI to ALL !
    Chandravadan ( Chandrapukar )
    http://www.chandrapukar.wordpress.com

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: