મુખ્ય પૃષ્ઠ > Received E mail > આવો એક ગુજરાતી છું હું.-હીમાદ્રી શુકલનો ઇ મેલ્

આવો એક ગુજરાતી છું હું.-હીમાદ્રી શુકલનો ઇ મેલ્

સપ્ટેમ્બર 15, 2009 Leave a comment Go to comments

 

www.divyabhaskar.co.in

એક   ગુજરાતી છું હું
સફળતાનો પીનકોડ ગૂજરાતી,
સૌ સમસ્યાનો તોડ ગૂજરાતી.

કૈંક અચ્છો કૈંક અળગો ગૂજરાતી,
એકડાનો કરે બગડો ગૂજરાતી.

નમ્રતાનું બોનસાઇ ગૂજરાતી,
સિદ્ધિઓની વડવાઇ ગૂજરાતી.

લોટો લઇને દૈદે ઘડો ગૂજરાતી,
વખત પડે ત્યાં ખડો ગૂજરાતી.

દુશ્મનને પડે ભારે ગૂજરાતી,
ડૂબતાને બેશક તારે ગૂજરાતી.

એસ્કિમોને ફ્રીજ વેચે ગૂજરાતી,
ક્યાંક કંપની નામે ઢેંચે ગૂજરાતી.

દેશમાં ABC ની હવા ગૂજરાતી,
પરદેશમાં ઓમશ્રી સવા ગૂજરાતી.

પાછાં પગલાં ના પાડે ગૂજરાતી,
કાંકરામાંથી ઘઉં ચાળે ગૂજરાતી.

ફાફડા ઢોકળાં ઘારી ગૂજરાતી,
પાનની સાયબા પિચકારી ગૂજરાતી.

એની ડીંગમાંયે કૈંક દમ ગૂજરાતી,
હર કદમ પર વેલકમ ગૂજરાતી.

મહેમાનનું પહેલું પતરાળું ગૂજરાતી,
છેલ્લે અપનું વાળું ગૂજરાતી.

ગાંધી, મુનશી સરદાર ગૂજરાતી,
ક્ષિતિજની પેલે પાર ગૂજરાતી.

આવો એક ગુજરાતી છું હું………..

પંકજ વોરા

યુનિકોડ રુપાંતરણ આમિત પીસાવડીયા

Courtsey:

http://alwaysthankgod.blogspot.com/2008/10/blog-post_25.html

http://blogotsav.wordpress.com/2009/02/12/%E0%AA%86%E0%AA%B5%E0%AB%8B-%E0%AA%8F%E0%AA%95-%E0%AA%97%E0%AB%81%E0%AA%9C%E0%AA%B0%E0%AA%BE%E0%AA%A4%E0%AB%80/

Advertisements
Categories: Received E mail
 1. lostg
  સપ્ટેમ્બર 16, 2009 પર 5:17 એ એમ (am)

  Vijay,

  It’s a nice try! Carry on!!

 2. સપ્ટેમ્બર 16, 2009 પર 2:07 પી એમ(pm)

  I would love to have name of this poem’s poet..

 3. Vinod Patel USA
  સપ્ટેમ્બર 16, 2009 પર 4:15 પી એમ(pm)

  Veri nice. I am proud to be gujarati. એક ગુજરાતી જાય પરદેશ, આખા કુટુંબની શકલ બદલી નાખે,

 4. જાન્યુઆરી 12, 2010 પર 10:44 એ એમ (am)

  આ કવિતાના કવિ છે પંકજ વોરા. આ કવિતાને યુનિકોડમાં રૂપાંતરીત કરી છે… અમીઝરણૂંએ!

  Thanks Vinaybhai!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: