મુખ્ય પૃષ્ઠ > વાર્તા > વેઈટીંગ લીસ્ટ-અકબર અલી નરસી

વેઈટીંગ લીસ્ટ-અકબર અલી નરસી

સપ્ટેમ્બર 13, 2009 Leave a comment Go to comments

પ્રભૂદાસ,  પ્રભુ દયાન માં એકાગ્રપણે એકાકાર અને લીન  હતા,  પ્રભુ પાસે નમ્રતા પૂર્વક આજીજી કરી
રહ્યા હતા, હે પ્રભૂ મારૂ જીવન અતિ સફળ કહી શકાય એવું જીવ્યો છું, હવે મારી અતિ નમ્ર આજીજી છે કે
હવે મને તારી પાસે બોલવ.
પ્રભુદાસ એટલા લીન થઈ ગયા હતા કે આગળ પાછળ નું ભાન ભુલી ગયા, અને પ્રભૂનો સંકેત સંભળાયો,
 પ્રભુદાસ તારી વખતો વખતની આજીજી અમારા ધ્યાન બહાર નથી, પરંતુ અમો એ તને વેઈટીંગ લીસ્ટ
ઉપર રાખ્યો છે, આજે તને એ જણાવવા મજબૂર થઈ ગયા છીએ કે તારા માટે અમો એ જે જગ્યા નક્કી કરી
છે ત્યાં હરવખત જગ્યાની તંગી રહે છે. જ્યાં પૂસ્કળ જગ્યા છે ત્યાં નાં માટે તૂં લાયક નથી ઠરતો માટે હાલ તૂરત
વેઈટીંગ લીસ્ટ ઉપર સમય પસાર કર.
પ્રભુદાસ કહે પ્રભૂ આપનો નિર્ણય મને સ્વિકાર્ય છે, જ્યાં મોકલશો મને મંજૂર છે, મારૂ પુર્વ જીવન  જોતા મને
હું એ લાયક સમજૂ છું, જેવી પ્રભૂ ઈચ્છા, આ તકે પ્રભૂ મનની અમુક  સમસ્યાઓ ન સમજાય માટે અનેક પ્રશ્રો થાય છે.
 પ્રભૂ મારા અતિ નીકટ નાં એક વ્રધ છેલ્લા ચાર વર્ષો થયા નર્સીંગ હોમ માં લકવા ગ્રસ્થ જીવન જીવી રહ્યા છે, છેલ્લા ત્રણ વર્ષો થયા મોં વાટે પાણી યા ખોરાક નથી લઈ શક્યા, એક વર્ષ એમનાં પત્ની એ અતિ ઉમદા રીતે તેમની સેવા ચાકરી કરી જે સંપુર્ણ પણે તંદૂરસ્ત હતા, ત્રણ વર્ષો થયા એ કદાચ આપની પાસેની પૂસ્કળ જગ્યા એ સીધાવી ગયા, બહૂજ ઉમદા અને નેક પત્ની હતા, બેશક.
 પ્રભૂ  મને પ્રશ્ર એ થાય છે કે મારા એ લકવા ગ્રસ્થ વડીલ બહૂજ ભલા અને આપને ત્યાં ની પૂસ્કળ જગ્યા નાં લાયક હોય શકે, પરંતુ પ્રભૂ આપની લીલા અકળ છે, કદાચ એ પણ વેઈટીંગ લીસ્ટ ઉપર હોય ?

Advertisements
Categories: વાર્તા
 1. himanshupatel555
  સપ્ટેમ્બર 14, 2009 પર 3:07 એ એમ (am)

  nice story reminded me a movie of snjivkumaar where he talks with krisna
  same kind of fun-pun.

 2. chandravadan
  સપ્ટેમ્બર 14, 2009 પર 7:33 પી એમ(pm)

  Nice Story……”Waitng List ” of God…..Nobody knows about it & yet We All Humans wish to know when He will call US….yet when we are well WE all wish that He DELAYS in Calling & when We are asking for “When ? ” We often have the Desire to be Well & DELAY the Call…….But, God can not be fooled by US…He sends the CALL suddenly & so We MUST live our Lives WELL ALWAYS !>>>>>Chandravadan ( Chandrapukar )
  http://www.chandrapukar.wordpress.com

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: