મુખ્ય પૃષ્ઠ > કાવ્ય રસાસ્વાદ > કાવ્ય રસાસ્વાદ -ઇ મેલ અમિત ત્રિવેદી

કાવ્ય રસાસ્વાદ -ઇ મેલ અમિત ત્રિવેદી

સપ્ટેમ્બર 3, 2009 Leave a comment Go to comments

મારાય હાથ ખાલી રહ્યાતા કફન નીચે
મૃત્યુ ની બાદ હુંય સિકંદર બની ગયો.
સિકંદરનું એ અંતિમ દ્રશ્ય દર્શાવે છે દુનિયાને
મરણ આવે છે ત્યારે માણસોની આંખ ખૂલે છે.

‘બેફામ’ સાહેબ જ્યારે જ્યારે લખે છે ત્યારે ત્યારે આવું ઘણું ઉંચું લખી જાય છે. સંસારૅ આ ઘટના સાવ જ સહજ્..નિરંતર બદલાતા સમયમાં જે સત્ય છે તે સત્ય બદલાયેલ પરિસ્થિતિમાં બીજુ અર્થઘટન પામે ત્યારે જ સમજાય કે જે તેં કર્યું કે જેણે તારી પાસે કરાવ્યું તે તારી ઇચ્છા મુજબનું હતું કે અન્યની ઇચ્છા મુજબ તે તો બદલાતા સમય પ્રમાણે બદલાયા જ કરે. આખી પૃથ્વી જીત્યા પછી પણ કફનમાં હાથ ખાલી તે સુચવે છે કે

છોડો મારું કે મારા નું ગાન.
બદલાતા સમયે બને જે ઉપાધીનું જ્ઞાન
જ્યાં સુધી હાથમાં ત્યાં સુધી સાથમાં
મૃત્યુ આવતા લાધે સર્વ સંસાર જ્ઞાન.

વિજય શાહ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: