મુખ્ય પૃષ્ઠ > કવિતા, સાહિત્ય જગત > નૈતિક મુલ્યો-દિનેશ ઓ.શાહ

નૈતિક મુલ્યો-દિનેશ ઓ.શાહ

ઓગસ્ટ 31, 2009 Leave a comment Go to comments

વીમાન ઉંચે જાય તેમ વૃક્ષો છોડ જેવા લાગે છે
   નૈતિક મુલ્યો ઉંચે જાતા મુસીબતો ગૌણ લાગે છે
 
   વિજળી પેદા થતી જ્યારે ધોધ પડતો  લાગે  છે
   જેમ ઉંચો પાણીનો ધોધ, વધુ વોલ્ટેજ આવે છે
 
   ડુંગરને દુરથી જોતા ઉપર જાવું આસાન લાગે છે
   મોજા સાગરના મોટા દુરથી છાલક સમ લાગે છે
 
   નૈતિક મુલ્યો હતા ઉંચા નરસીંહ મીરા કબીરનાં
   ઝેર પીધાં હસીને એણે ને કરતાલ હજી વાગે છે
 
   વીમાન ખુબ ઉંચે ઉડે તો વાદળ નીચે લાગે છે
   દુખના વાદળ વરસે છતાં એ જીવન કોરું રાખે છે
 
   જીવનમાં આ સંદેશ ન ભુલાય એવો લાગે છે
   નૈતિક મુલ્યો ઉંચા તો જીવનપથ સરળ લાગે છે
 
   દિનેશ ઓ.શાહ, ગેઇન્સવીલ, ફ્લોરીડા,યુ.એસ.એ.

Advertisements
  1. સપ્ટેમ્બર 1, 2009 પર 2:55 એ એમ (am)

    જીવનમાં આ સંદેશ ન ભુલાય એવો લાગે છે
    નૈતિક મુલ્યો ઉંચા તો જીવનપથ સરળ લાગે છે
    Nice one !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com

  2. bhavisha
    સપ્ટેમ્બર 5, 2009 પર 6:40 પી એમ(pm)

    વીમાન ઉંચે જાય તેમ વૃક્ષો છોડ જેવા લાગે છે, નૈતિક મુલ્યો ઉંચે જાતા મુસીબતો ગૌણ લાગે છે
    very true..

  3. સપ્ટેમ્બર 20, 2011 પર 10:28 એ એમ (am)

    hi m naitik

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: