છોડ પૈસા.


છોડ પૈસા.

પૈસા તો છે પડછાયો,

દોડીયે તો દુર જાય અને છોડીયે તો આવે પાસ

પૈસાનો નહીં પાસ સારો, જ્યમ હોય ઘરમાં સાપનો વાસ

મારીયે તો નાગહત્યા અને રાખીયે તો દંસનો ભય ચોપાસ

 1. himanshupatel555
  August 20, 2009 at 2:13 am

  always love to read no matter what it is

 2. August 21, 2009 at 12:01 am

  પણ પૈસાનો છોડ કે ઝાડ હોત તો કેવું સારું!
  જ્યારે જરુર પડે ત્યારે તોડવાના અને પાસે રાખવાનાં!
  …..Giving a twist to your Post, Vijaybhai !>>>
  Chandravadan.
  http://www.chandrapukar.wordpress.com

  • August 21, 2009 at 2:22 am

   આ કલ્પના ગલગલીયા કરાવે તેવી તો છે જ..
   પછી તુલસી ક્યારો નથાય અને તેનો ઉછેર લોકરની અંદર થાય્..
   જોકે ઘાંસની જેમ તે જ્યાં ત્યાં બધે ઉગી નીકળે તો જ લોભ મંદ થાય અને સુરજ કે હવાની જેમ વિશ્વ વ્યાપી નાણાકીય સલ્તનતો કડડભુસ થઇ જાય.
   જો એવુઁ થાય તો પૈસાથી દબાયેલી અને કચડાયેલી માનવતા ફરી જન્મી ઉઠે અને વિશ્વશાંતિનું વાતાવરણ કે શતયુગી સુખની કલ્પના સાકાર થઇ જાય.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: