Home > પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત > ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વતૈયારી-14- પ્રફુલ્લા પટેલ

ગુજરાતી શબ્દ સ્પર્ધા પૂર્વતૈયારી-14- પ્રફુલ્લા પટેલ


 “પ્ર”

શબ્દ સંશોધન – પ્રફુલ્લા પટેલ

ક્રમ શબ્દ  અર્થ શબ્દ પ્રયોગ
પ્રમોદ મજા હું મારા કુટુંબ સાથે આજવા નિમેટા ગયી હતી અને આનંદ પ્રમોદ માટે આ ઘણી સારી જગ્યા છે
પ્રઘાઢ અત્યંત ઘાઢ  રાધા ક્રુષ્ણના પ્રઘાઢ પ્રેમનો ઉદાહરણ ઘણાં લોકો આપે છે.
પ્રપંચ છળકપટ  કંસે ક્રુષ્ણને મારી નાંખવા માટે એની સાથે પ્રપંચ કર્યુ હતુ.
પ્રતિધ્વની પડઘો અમે ગ્રાંડ કેન્યન ગયા હતાં ત્યારે ડુંગરની વચ્ચે પ્રતિધ્વની ખુબ સરસ સંભળાતી હતી.
પ્રજ્ઞા બુધ્ધિ  આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણને સૌને સારી પ્રજ્ઞા આપે.
પ્રાગટ્ય પ્રગટ થવું   તે હોળીનાં પર્વ નિમિત્તે નૃસિંહ ભગવાન પ્રાગટ્યની કથા રચાતી હોય છે.

 

પ્રકાશધારા તેજનો પ્રવાહ એવુ કહેવાય છે કે ભારતમાં સૂર્યનો પ્રથમ પ્રકાશધારા મોઢેરાંનાં સૂર્યમંદીર પર પડે છે.
પ્રકાશમંડલ તેજ મંડલ દેવી દેવતાઓની પ્રતિમામાં પ્રકાશમંડલ દૈદીપ્યમાન થતુ જોવા મળે છે.
પ્રકાશવિદ્યુત છબી પાડવામાં વપરાતી વિજળી  જુનવાણી સમયમાં છબી પાડવા માટે પ્રકાશવિદ્યુતનો ઉપયોગ પ્રચલિત હતો.
૧૦ પ્રકંથક ઉત્તમ જાતનો ઘોડો   –  એક રાજકુમારની નજર એક પ્રકંથક ઘોડાની શોધમાં હતી.
૧૧ પ્રકમ્મા  પ્રદક્ષિણા  – ગણપતિ ભગવાને પોતાના માતા પિતાની પ્રકમ્મા કરીને પોતના ભાઈ સાથેની હરિફાઈ જીતી હતી.
૧૨ પઠન મોઢે ગોખવું  –  અમે શાળામાં સંસ્ક્રુતનું પઠન કરતાં હતા.
૧૩ પટલ આંખનો પરદો  –  ભગવાને આંખનો પટલ બનાવીને માનવજાતીને એક મોટી ભેટ આપી છે.

 

૧૪ પખાડવું  છબછબવું અમે નદીએ જઈએ ત્યારે મને પાણીમાં પગ પખાડવાની ઘણી મજા આવે છે.
૧૫  પટપટ જલ્દી જલ્દી  –  હું અને મારા ભાભી ભેગા થઈએ ત્યારે બધા કામ અમે પટપટ પતાવી દઈએ છીએ
૧૬ પખાલ  ચામડાની થેલી રાજસ્થાનમાં ઊંટ ઉપર ઘણા લોકો પખાલ લઈ જાય છે જેથી તેનો વપરશ પાણી પીવા માટે થાય છે.
૧૭ પક્ષાઘાત લકવો  –  ભવિષ્યમાં પક્ષાઘાતની દવા શોધાય એવી આપણી સૌની ઈચ્છા છે.
૧૮ પરાગરજ ફૂલોની રજ –  વસંતઋતુમાં પુષ્પોની પરાગરજ બધે નજરે પડતી હોય છે.
૧૯ પસ્તાલ-

 

કોઇની ઉપર તૂટી પડવુ  એક ભાગતા ચોરની ઉપર લોકોએ એવી પસ્તાલ પાડી જાણે આકાશમાંથી ધોધમાર વરસાદ પડતો હોય.
૨૦ પશ્ચાદભૂમિકા પાર્શ્વ ભૂમિકા –  ઘણા ચલચિત્રોની શરુઆત પશ્ચાદભૂમિકાથી થતી હોય છે.
૨૧ પશ્ચાદવલોકન પાછળ નજર કરવી હોય તે  –  સિંહની વ્રુત્તી પશ્ચાદવલોકન કરવાની હોય છે.
૨૨ પશાયતુ – .  બક્ષીશની આપેલી જમીન ઘણા રાજાઓ ગામના વસવાયાને ગામના કામકાજનાં બદલામાં પશાયતુ આપતા
૨૩ પ્રક્ષાલ્ પ્રવાહીથી સાફ કરવું તે જૈન તિર્થંકર બિંબોને દુધનો પ્રક્ષાલ થાય્

 

  1. pragnaju
    April 10, 2009 at 3:31 am

    પ્રફુલ્લ-પ્રફુલ્લા=?

  1. April 26, 2009 at 4:56 pm

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: