Home > પ્રકીર્ણ, વિજય શાહ, સાહિત્ય જગત > ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી -11-જોડણીનાં ફરકથી થતો અર્થનો ફેરફાર

ગુજરાતી શબ્દ સ્પર્ધાની પૂર્વતૈયારી -11-જોડણીનાં ફરકથી થતો અર્થનો ફેરફાર


સૌજન્ય:
જોડણીનાં ફરકથી થતો અર્થનો ફેરફાર –
અનડા જોડણીકોશ-નાનો
 હ્રસ્વ ઇ , દીર્ઘ ઈ
 1. અલિ=ભમરો @ અલી= ઇસ્લામ ખલિફા,સ્ત્રીવાચક સંબોધન્
 2. અહિ=સાપ @ અહીં= આ સ્થળે
 3. કંસારિ = શ્રી કૃષ્ણ @ કંસારી = એક જીવડુ
 4. કૃતિ = રચના @ કૃતી = પ્રવિણ
 5. ખચિત = જડેલુ @ ખચીત = અવશ્ય, જરૂર્
 6. ચિર = લાંબ સમય સુધી @ ચીર =રેશમી વસ્ત્ર, ચીરી
 7. જિત = જિતાયેલુ(જિતાત્મા), જીતનારુ (ઇન્દ્રજિત) @ જીત = ફતેહ્ વિજય્ સંગીતનો એક અલંકાર.
 8. જિન = કપસ લોઢવાનું કારખાનુ, જૈન તીર્થંકર, વિષ્ણુ @ જીન = એક જાતનું કાપડ, એક જાતનું ભૂત,ઘોડાનું પલાણ
 9. તરિ = હોડી @ તરી = મલઈ, કાંપ
 10. દિન = દિવસ @ દીન = ગરીબ
 11. દિશ =દિશા , બાજુ @ દીશ = સુર્ય
 12. દ્વિપ = હાથી @ દ્વીપ = બેટ
 13. ધુનિ = નદી @ ધુની = તરંગી, ધુન વાળૂ
 14. નિંદવું = નિંદા કરવી @ નીંદવુ = નકામુ ઘાસ ખોદવુ
 15. નીલગીરી = યુકેલીપ્ટસનું તેલ @ નીલગિરી = તે નામનો પહાડ
 16. નેતિ =એ નહીં,એટલુ બસ નહીં @ નેતી = હઠયોગ માટે નાકની એક ક્રિયા
 17. પલિત = ધોળો વાળ @ પલીત = ભૂત -પ્રેત.
 18. પાણિ = હાથ @ પાણી = જળ
 19. પિક = કોકિલ @ પીક =પાક
 20. પિતા = બાપા @ પીતા =પાતળા કકડા.પ્રવાહી પીતા,
 21. મતિ = બુધ્ધી @ મતી = વણાટમાં કાપડને સરખુ રાખવાની યોજના
 22. મરીચિ = કિરણ @ મરીચી= સુર્ય
 23. મિલ = યંત્રથી ચાલતુ કારખાનુ @ મીલ = પ્રતિ પક્ષ, વિરોધી જમાવટ
 24. મિલન = મળવું તે @ મીલન = બીડવું , બંધ કરવુ
 25. રતિ = આસક્તિ, કામદેવની પત્ની, કામક્રીડ @ રતી = ચણોઠી જેટલું કદ કે વજન
 26. રવિ = સુર્ય @ રવી = શિયાળુ પાક્
 27. રાશિ = ઢગલો @ રાશી = ખરાબ
 28. વદિ = કૃષ્ણ પક્ષ @ વદી = (તે) બોલી 
 29. વસ્તિ = પેઢું, મૂત્રાશય @ વસ્તી = જન સંખ્યા
 30. વારિ = પાણી @ વારી = વારો, ઘોડો
 31. વિજન = વેરાન, એકાંત @ વીજન = વિંઝણો, પંખો
 32. વિણ = વિના @ વીણ = પ્રસવની પીડા
 33. વિદ્યાર્થિની = ભણતી છોકરી @ વિદ્યાર્થીની = વિદ્યાર્થીની છઠ્ઠી વિભક્તિ.
 34. શિલા = પથ્થરનો ટુકડો @ શીલા = ચરિત્ર્યવાન સ્ત્રી
 35. સિત = સફેદ્ ધોળો રંગ @ સીત =હળપૂણી, ખોદવાની કોશ
 36. સળિયો = ધાતુનો લાંબો ટુકડો @ સળીયો = ઘણા સળેકડાં
 37. સલિલ = પાણી @ સલીલ = રમતમાં, લીલા ક્રીડા વાળુ, વિલાસી
 38. સુદિન=શુભ દિવસ @ સુદીન = ખૂબ નમ્ર
 39. સુરતિ = ખુબ આનંદ અને સુખ @ સુરતી =સુરત શહેરનાં

 

હ્રસ્વ ઉ, દીર્ઘ ઊ 

 1. અંગુર =રૂઝ, નવી ચામડી @ અંગૂર= લીલી દ્રાક્ષ
 2. આલુ = ખોટો આરોપ @ આલૂ = સુકો મેવો
 3. આહુત = હોમેલુ @ આહૂત = બોલાવેલું
 4. ઉરુ =વિશાળ @ ઊરુ = જાંઘ
 5. ઋત = સત્ય,દૈવી નિયમ્,પાણી @ રૂત – રૂ
 6. કુખ =દર્ભ ( દાભુ) @ કૂખ = પેટનું પડખું, ગર્ભાશય્
 7. કુચ = સ્ત્રીની છાતી @ કૂચ= છૂપી વાત્, લશ્કરી ચાલ, રવાના
 8. કુલ =એકંદર,કુળ કુટુંબ @ કૂલ =કિનારો
 9. ગુણ = જાતિ સ્વભાવ , લક્ષણ, અસર, ફાયદો # ગૂણ = થેલો કોથળો
 10. જુઓ =દેખવું @ જૂઓ = ઘણી જૂ
 11. ટુક = ટુકડો @ ટૂક = કવિતાની કડી, શિખર્ ટોચ
 12. તુર્ય = ચોથો ભાગ @ તૂર્ય = એક જાતનું વાદ્ય.
 13. દારુ = દેવદારનું લાકડુ @ દારૂ = મદિરા દારૂખાનાનું મિશ્રણ
 14. ધુનિ = નદી @ ધૂની =ધૂન વાળુ , તરંગી
 15. પુર = શહેર @ પૂર = જળની રેલ્ પૂરે પૂરું
 16. પુરી = નગરી @ પૂરી = તળેલી વાનગી
 17. પુરું = યયાતિ અને શર્મિલાનો પુત્ર @ પૂરું = પૂર્ણ
 18. પુંજ = ઢગલો @ પૂંજ =મીંડુ
 19. મુરત = મુહુર્ત @ મૂરત = મૂર્તિ
 20. વધુ = વધારે @ વધૂ = વહુ, પત્નિ
 21. વિદુર – મહાભારતનું એક પાત્ર@ વિદૂર = ઘણું દુર
 22. શરુ = શરુનું એક ઝાડ @ શરૂ= આરંભાયેલુ.
 23. સુર = દેવ @ સૂર =સ્વર, અવાજ, સૂર્ય
 24. સૂણવુ = સોજો ચઢવો @ સુણવું = સાંભળવું
 25. સુત = પુત્ર @ સૂત = રથ હાંકનાર
 26. સુતક = સારી તક @ સૂતક =સગ સબંધીમાં જન્મ મરણ થી પડાતી આભડ છેટ
 27. સુતર = સહેલું @ સૂતર =રૂનો તાર
 28. સુદિન = સારો દિવસ @ સુદીન =ખુબ નમ્ર
 29. સુનું = સોનુ @ સૂનું = નિર્જન, ઉજ્જડ
 30. સુરત = કામક્રીડા, @ સૂરત = ચએરો
 31. સુવા = સુવા બીજ @ સૂવા =ઊંઘવા

અનુસ્વાર ફેરબદલી

 1. અસુ =પ્રાણ @ અસું = આવું, એવું
 2. કુજન =ખરાબ માણસ @ કુંજન= મધુર ગાવું તે
 3. ઉટ = ઘાસ પાંદડું @ ઊંટ = પ્રાણી
 4. ઉદર = પેટ @ ઉંદર = મુષક્ ઊંદર પ્રાણી
 5. કુચી =મહોલ્લો @ કૂંચી = ચાવી
 6. ખાધ = ખોટ @ ખાંધ =ખભો
 7. ઘેરુ = કીડા કોરવાથી પડેલો ભુકો @ ઘેરું =ગાઢ પાકુ
 8. ચારુ = સુંદર , મનોહ @ ચારું =ચરવા જતું પ્રાણી
 9. ચૂક = ભુલ, કસર @ ચૂંક = ખીલી, પેટમાં આંકડી
 10. જગ = જગત @ જંગ = યુધ્ધ
 11. ટુક = કવિતાની કડી @ ટુંક = સ્વમાનની લાગણી
 12. પહેલા = પ્રથમ, @ પહેલાં = અગાઉ, પૂર્વે
 13. પરુ = ચેપ્ @ પરું =નગર
 14. ભાગ = હિસ્સો @ ભાંગ = નશો
 15. ભાલુ = રીંછ @ ભાલું = ભાલાનુ ફણું
 16. માજી = અગાઉ, મા, મર્હૂમ @ માંજી= કશ્મીરનો હોડી વાળો. માંજવુ
 17. મે = અંગ્રેજી મહીનો @ મેં = હું ની ત્રીજી વિભક્તિ
 18. સારુ = ને માટે @ સારું = ભલે
 19.  નિશ્ચિત = નક્કી કરેલુ, @ નિશ્ચિંત = ચિંતા વગરનું
 20.  

   

સૌજન્ય: અનડા પ્રકાશન – નાનો કોશ

 1. April 2, 2009 at 8:27 am

  good one. I read some article on newspaper before 3 to 4 days earlier. and it says that some of the જોડણી is forgiv if we famous our gujarati language. and our gandhiji bapu is also told us about this.

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: