Home > પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત > શબ્દ સ્પર્ધાને રસપ્રદ બનાવીયે-(૧)

શબ્દ સ્પર્ધાને રસપ્રદ બનાવીયે-(૧)


એકાક્ષરી શબ્દો

બારાખડી જોઇએ તો મલશે બધાજ એકાક્ષરી શબ્દો

અ      ઔ  ઇ  ઈ  ઉ  ઊ અં અઃ

ક  કા  કે  કૈ  કો  કૌ  કિ  કી  કુ  કૂ  કં  કઃ 

ખ  ખા  ખે  ખૈ  ખો  ખૌ  ખિ  ખી  ખુ ખૂ  ખં  ખઃ

ગ  ગા  ગે  ગૈ  ગો  ગૌ  ગિ  ગી  ગુ  ગૂ  ગં  ગઃ

ઘા  ઘે  ઘૈ  ઘો  ઘૌ  ઘિ  ઘી  ઘુ  ઘૂ  ઘં  ઘઃ

ચા ચે  ચૈ  ચો  ચૌ  ચિ  ચી  ચુ  ચૂ  ચં  ચઃ

છા  છે  છૈ  છો  છૌ  છિ  છી  છુ  છૂ છં  છઃ

જ  જા  જે  જૈ  જો  જૌ  જિ  જી  જુ  જૂ  જં  જઃ

ઝ ઝા  ઝે  ઝૈ  ઝો  ઝૌ  ઝિ  ઝી  ઝુ  ઝૂ  ઝં  ઝઃ

ટ ટા  ટે  ટૈ  ટો  ટૌ  ટિ  ટી  ટુ  ટૂ  ટં ટઃ

ઠ  ઠા  ઠે  ઠૈ  ઠો  ઠૌ  ઠિ  ઠી  ઠુ  ઠૂ  ઠં  ઠઃ

ડ  ડા  ડે  ડૈ  ડો  ડૌ  ડિ  ડી  ડુ  ડૂ  ડં  ડઃ

ઢા  ઢે  ઢૈ  ઢો  ઢૌ  ઢિ  ઢી  ઢુ  ઢૂ  ઢં  ઢઃ

ણ ણા  ણૈ  ણૌ  ણિ  ણી  ણુ  ણૂ  ણં  ણઃ

ત તા  તે  તૈ  તો  તૌ   તિ  તી  તુ  તૂ  તં  તઃ 

થ થા  થે  થૈ  થો  થૌ  થિ થી  થુ  થૂ  થં થઃ

દ  દા  દે  દૈ  દો  દૌ  દિ  દી દુ  દૂ  દં  દઃ

ધ  ધા  ધૈ  ધૈ  ધો  ધૌ  ધિ  ધી  ધુ  ધૂ  ધં  ધઃ

ન  ના  ને  નૈ  નો  નૌ  નિ  ની  નુ  નૂ  નં  નઃ

પ  પા  પે  પૈ  પો  પૌ  પિ  પી  પુ  પૂ  પં  પઃ

ફ  ફા  ફે  ફૈ  ફો  ફૌ  ફિ  ફી  ફુ  ફૂ  ફં  ફઃ

બ  બા  બે  બૈ  બો  બૌ  બિ  બી  બુ  બૂ  બં  બઃ

ભ  ભા  ભે  ભૈ  ભો  ભૌ  ભિ  ભી  ભુ  ભૂ  ભં  ભઃ 

મ  મા  મે  મૈ  મો  મૌ  મિ  મી  મુ  મૂ  મં મઃ

ય  યા  યે  યૈ  યો  યૌ  યિ  યી  યુ  યૂ  યં  યઃ

ર  રા  રે  રૈ  રો  રૌ  રિ  રી  રુ  રૂ   રં  રઃ

લ  લા  લે લૈ લો  લૌ  લિ  લી  લુ  લૂ  લં લઃ

વ વે  વૈ  વો  વૌ  વિ  વી વુ  વૂ  વં  વઃ

સ  સે  સૈ  સો  સૌ  સિ  સી  સુ  સૂ  સં  સઃ

શ  શા  શે  શો શૌ  શિ  શી  શુ  શૂ  શં શઃ

ષ  ષા  ષે  ષૈ  ષો  ષૌ   ષિ  ષી  ષુ  ષૂ  ષં  ષઃ

હ  હા  હે  હૈ  હો  હૌ  હિ  હી  હુ  હૂ  હં હઃ

ળ  ળા  ળે  ળૈ  ળો  ળૌ  ળિ  ળી  ળુ  ળૂ  ળં  ળઃ

જ્ઞ  જ્ઞા  જ્ઞે  જ્ઞૈ  જ્ઞો  જ્ઞૌ  જ્ઞિ  જ્ઞી  જ્ઞુ  જ્ઞૂ  જ્ઞં  યઃ

ક્ષ  ક્ષા  ક્ષે  ક્ષૈ  ક્ષો  ક્ષૌ  ક્ષિ  ક્ષી  ક્ષુ  ક્ષૂ  ક્ષં  ક્ષઃ

કુલ ૪૧ શબ્દો હું શોધી શક્યો..

તમે તેમા ઉમેરી શકશો કેટલાક અક્ષરોમાં અનુસ્વાર જરુ રી છે છતા તેને એકાક્ષરી ગણી ને છુટ લીધી છે જેમ કે હું અને  તું

વાચક મિત્ર!

 હવે તમારી મદદ જોઈએ કે આ  એકાક્ષરી શબ્દનાં એક કરતા વધુ અર્થ નીકળે તો તે આપી શકશો?

 1. February 14, 2009 at 8:14 pm

  સંગીતનાં સાત સુર શબ્દ ઉમેરીયે તો એકાક્ષરી સંખ્યા વધી ને ૪૮ થશે.

  સા રે ગ મ પ ધ ની

 2. February 16, 2009 at 12:57 pm

  વધુ એક સુંદર કામ…
  48 ઉપરાંતના એકાક્ષરી શબ્દો :
  હે ,રે ( ઉદગાર વાચક શબ્દ )
  શું ( અનુસ્વાર સાથે પ્રશ્નાર્થવાચક )
  ભૂ ( =પાણી, પૃથ્વી )
  હા..હા.. ( હાસ્યસૂચક )
  શી (=સરખી;જેમ કે,નાની-શી વાત )

 3. February 16, 2009 at 3:29 pm

  stay tuned…. for more words and more meanings…!

 4. February 17, 2009 at 1:34 am

  પી એકાક્ષરી નહી? દા. ત. લે, પાણી પી. એ જ રીતે પા અને પો માટે પણ વિચાર થાય છે. કદાચ મારી ભૂલ પણ હોઈ શકે. અને રા એટલે રાજા નહી? રા’ નવઘણ માંનો રા .અને ભા શબ્દ પણ ભાઈને બદલે વપરાતો જોવા મળે છે. હં એ એકાક્ષરી હોંકારો ગણી શકાય? વિજયભાઈ આ ઘણો રસપ્રદ વિષય છે. જ્ઞાન સાથે ગમ્મત ! અને વળી મા ગુર્જરીને ગમતી ગમ્મત.

 5. February 18, 2009 at 7:05 pm

  ગૌ સૌ મે ગૌ …Do these qalify ? Pardon my ignorance !

 6. Mukund Desai - 'MADAD'
  February 25, 2009 at 7:31 am

  insteresting

 7. March 17, 2009 at 4:56 am

  ગમ્મત સાથે જ્ઞાન મળે છે.

 8. vatsal
  October 19, 2012 at 9:27 am

  om [ॐ]

 9. vatsal
  October 19, 2012 at 9:28 am

  bhagvan ni divya dhvani [jainism]

 10. vatsal
  October 19, 2012 at 9:39 am

  .
  3=ત્રિ ,shree=શ્રી,24 tirthankar=હ્રીઁ [according to jainism]

 1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: