વિધાતા

જાન્યુઆરી 30, 2009 Leave a comment Go to comments

 

સ્વામી વિવંકાનંદ કહેતા હતા કે

તમને સહાય કોણ કરશે ? એ પ્રશ્ર્ન ના ઉત્તરની રાહ જોવા વિના તમે પોતેજ કોઈક ને સહાયભુત થાવ.

તમારા માં જે તાકાત છે તે બીજાના માં કયાં છે ?

તમે પોતે જ તમારા વિધાતા છો આગળતો શું કહેવુ.

દારિદ્રય નો ભાવ જન્મી ગયો છે તેથી નિષ્ફળ થવાના ભયથી તમે કોઈ ની હુંફ તથા સહાય શોધો છો.

પરંતુ એ દારિદ્રય ને ખંખેરી નાખવાની શક્તિ તમારા માં છે.

અને તમે ધારો તો જ તે શક્તિ જાગવાની છે.

તમે અજ્ઞાનતા થી એમ માની લીધુ છે કે તમે પ્રાર્થના કરો છો અને તે પ્રાર્થના નો જવાબ તમને કોઈક રસ્તા આપશે…

પણ ખરેખર તો તમારી પ્રાર્થના નો જવાબ તમે જાણશો ત્યારે તમને તમારી અજ્ઞાનતા પર હસવુ આવશે.

 

માટે જ તમે જો માનતા હો કે તમે આ કાર્ય કરી શકશો. તમારા સિવાય કોઈ પણ તે કાર્ય સંપુર્ણ નહી કરી શકે તેથી ઉઠો. જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.

                                                                                        – વિજય  શાહ

 

 

Advertisements
 1. જાન્યુઆરી 31, 2009 પર 3:04 એ એમ (am)

  કદાચ આપ જાણતા હશો તેમ, ‘દિવ્ય ભાસ્કર’માં છેલ્લાં એક વર્ષથી, ઇન્ટરનેટની વિવિધ ઉપયોગી સર્વિસીઝ વિશે સરળ ભાષામાં સમજ આપતી એક કૉલમ ચાલે છે. હવે તે વેબસાઇટ (www.cybersafar.com) સ્વરૂપે પણ ઉપલબ્ધ છે, જેનો મુખ્ય ઉદ્દેશ ઇન્ટરનેટના નવાસવા પરિચયમાં આવેલા લોકોને તેની ઉપયોગીતા દર્શાવવાનો અને ગુજરાતી બ્લોગજગતનો નજીકનો પરિચય કરાવવાનો છે.

  સાઈટ પર ગુજરાતી બ્લોગજગતની માત્ર લિંક મૂકવાને બદલે, આરએસએસ ફીડની મદદથી મુલાકાતીઓ વિવિધ બ્લોગ પર મુકાતી તાજી કૃતિઓની ઝલક મેળવી શકે અને પસંદગીની પોસ્ટ પરથી જે તે બ્લોગ પર જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

  ‘ઝલક ગુર્જરી’ નામના આ વિભાગનું કામ હજી ચાલુ છે. આપને ખાસ વિનંતી કે આપના બ્લોગની ફીડલિંક તેમાં ન હોય કે તેમાં કંઈ ભૂલ હોય અથવા આપ બ્લોગની લિંક તેમાંથી દૂર કરવા માગતા હો તો himanshu@cybersafar.com પર જણાવશો.

  આભાર,

  હિમાંશુ

 2. જાન્યુઆરી 31, 2009 પર 10:30 એ એમ (am)

  It is very true. You know the answer you want
  God to know, so that you feel happy.
  pravinash

 3. ફેબ્રુવારી 3, 2009 પર 11:43 એ એમ (am)

  વિવેકાનંદના વિચારોની અત્યારના યુવા વર્ગને અને ભ્રષ્ટ અને નિર્માલ્ય થઇ રહેલા દેશને ઘણી જરુર છે.

  -સ્વાગત

 4. ફેબ્રુવારી 17, 2009 પર 3:54 એ એમ (am)

  આપના આ વિચાર અહીં બીજાના નામે ચડી ગયા છે!

 5. ravihirani
  ફેબ્રુવારી 20, 2009 પર 6:17 પી એમ(pm)

  http://ravihirani.wordpress.com/2009/02/20/બ્લોગ આચાર સંહિતા ના ભંગ માટે/

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: