Home > અંતરનાં ઓજસ > નજર નો ભેદ

નજર નો ભેદ


એક સાધુ મૌનવ્રત ધારીને જુદા જુદા પ્રસંગો પરથી પોતાની રીતે ભક્તિ કરવાનો રસ્તો શોધતાં  હતાં.

એક શિકારી સંપુર્ણ એકાગ્રતાથી દુત્યવી અવાજો થી વિચલીત થયા વિના શિકાર ને ફસાવી ને શિકાર કરતો હતો.

સાધુ ને શિકારી ને એકાગ્રતા જચી ગઈ

 

એક ચિત્ત થઈ ને કાંટા માં જીવડુ ફસાવી માછલીને લલચાવતા માછીમાર નો જોઈ તેમની એકચિત્તતા સાધુ ને જચી ગઈ,

 

કાગડાઓની વણઝાર એક સમડીને માંસ ના ટુકડા માટે સતાવતી હતી. ત્રસ્ત સમડી એ એ ટુકડો ફૈકી દીધો અને શાંતિ થી બેસી ગઈ, સાધુ ને એ શાંતિ જચી ગઈ.તે દિવસે સાંજની સભાનાં ઉપદેશ માં તે ફક્ત એટલુ જ બોલ્યા.

 

 એકાગ્ર અને એકચિત થવુ હોય તો સંસારની સૌ લાલસા, લાલચો સમડીએ ફેંકી દીધેલ માંસના ટુકડાની જેમ ફેંકી દો. તો જ ભગવાન તરફ જવા નો રસ્તો દેખાશે.”

 

નજર નો ભેદ છે. સામાન્ય ધટના ઓ માંથી આપણ ને કંઈ ન મળે પણ સાધુ જેવી તીવ્ર પ્રભુ પ્રત્યેની ઝંખના આવા દરેક નાના પ્રસંગો માંથી કંઈક જરુર અપાવજે….

          વિજય શાહ

  1. January 24, 2009 at 2:35 am

    બિલકુલ સાચી વાત સરસ રૂપક સાથે.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: