મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > સિંદુરી રાક્ષસ

સિંદુરી રાક્ષસ

જાન્યુઆરી 21, 2009 Leave a comment Go to comments

ganpati
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

સિંદુર શરીર ઉપર ભરી ને તે રાક્ષસે ભોળા શંભુ પાસેથી વરદાન તો માંગી લીધુ કે સિંદુર જયાં સુધી શરીર પર હોય ત્યાં સુધી તેનું મૃત્યુ ન થાય. ભોળા શંભુ એ તથાસ્તુ તો કહી દીધુ પણ ત્યાર પછી ધુર્ત રાક્ષસે ઉહાપોહ શરુ કરી દીધો.

 

દેવો, માનવો, પ્રાણીઓ સૌ કોઈ ત્રાહીત્રાહી પોકારી શ્રી ગણેશ ને શરણે જઈને બોલ્યા તમારા પિતા ની ભુલ સુધારો અને કોઈક માર્ગ બતાવો. શ્રી ગણેશ બુધ્ધિ ના ભંડાર અને જ્ઞાન નો સાગર, સિંદુરી રાક્ષસ ને તેમને પકડવા આવવા નું કહ્યું અને સ્થુળ શરીરે દોટ મુકી. સિંદુરી રાક્ષસ ને ભારે ગમ્મત પડી…. જરા જોર થી દોડ્યો ગણેશ પકડાતા પકડાતા રહી ગયા જેમ જેમ રાક્ષસ સ્પીડ વધારે તેમ ગણપતિ ની સ્પીડ વધે. દોડી દોડી ને થાકી જાય ત્યાં સુધી બંને ની દોડ ચાલી. પરસેવા માં સિંદુર ભુંસાતુ ગયું… અને છેલ્લે યમુના માં ભુસ્કો માર્યો. ગણેશ ની પાછળ ઝનુનમાં ને ઝનુનમાં રાક્ષસે પણ ભુસ્કો માર્યો….

સિંદુર ભુંસાતા…. જ સિંદુરી રાક્ષસ હણાયો….

 

ભોળા (?) રાજકરણીઓ ના વરદાન થી ફુલેલો આ ભ્રષ્ટાચાર કયો ગણેશ દુર કરશે ?

          વિજય શાહ

 

Advertisements
  1. જાન્યુઆરી 25, 2009 પર 7:02 એ એમ (am)

    સરસ.

  2. tarak shah
    ઓગસ્ટ 21, 2009 પર 4:43 પી એમ(pm)

    brashtachr rokva have ganesh nahi ave apne j ganesh bani sinduri rakshsh ne hanvano che

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: