મન નું કારણ

જાન્યુઆરી 20, 2009 Leave a comment Go to comments

 

પૂનમનાં ચંદ્ર ની શીતળ ચાંદની રેલાતી હતી. આનંદ અને શાંતિનું સુભગ મિલન સજાર્યું હોય તેવુ અદ્વીતિય દર્શન હતુ. આવા સુંદર દ્રશ્યો ને જોઈ ને ચાતક આનંદમય બનીને પોતાની તરસ બુઝાવતુ હતું નાનુ બાળક દુધ પૌંઆ ની વધતી મીઠાસ ને માણી રહ્યું હતું. દુર દુર યુવાનો ની ટોળી યૌવન ને થનગનાવે તેવા સુમધુર સંગીત અને રાસ ગરબા ની રમઝટ કરતી હતી.

 

આ તબક્કે જંગલ માં એક શિયાળ ચંદ્ર ને ફીટકારતો હોય તેવી લાળી કરતો હતો. ચંદ્રનાં પ્રકાશ માં તેનાથી ખેતરમાં દાખલ થવાતુ ન હોતુ ખાવા માટે ભક્ષ્ય મળતું નહોતું નિરવ વાતાવરણ ન હોવાથી અવર જવર ના કારણે પકડાઈ જવા ના ભયથી તે ચંદ્ર ને ફીટકાર વરસાવતો હતો.

 એક ને કશુક મળે છે. તો બીજો ગુમાવે છે. ભેદ વિચાર સરણી નો છે. જોવાની દ્રષ્ટિનો છે.શિયાળ ને પેટમાં ખાડો પડ્યો હોવાથી તે ચંદ્ર ને રોષિત દે છે. જયારે બાકીના નો ખાડો મન નો કે તનનો પુરાયેલો છે કે પુરાવાનો છે. તેથી આનંદિત છે. 

એક જ ઘટના એક ને આનંદ પમાડે છે. બીજા ને શોક ગ્રસ્ત બનાવે છે. તેથી જ કહે છે ને કે સુખ અને દુઃખ   મન નું કારણ  છે.    

                                                                                                                                                                                                                                                                                                                      –   વિજય શાહ

Advertisements
  1. જાન્યુઆરી 26, 2009 પર 4:12 પી એમ(pm)

    Making the Moon & Moonlight ( Chandra & chandni ) as an example you had conveyed the message ” happiness or sadness are the creations of the state of our minds “…that is the SANATAN SATYA ! ..so says me, CHANDRA, and so saya ALL !

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: