Home > અંતરનાં ઓજસ > અહંકાર

અહંકાર


 

એ ગજરાજ ને મદોન્મત બની ને ઝુલતા જોઈ દરેક જણ કહેતા શું સુંદર શરીર છે ? શું સુંદર ચાલ છે ?

નદી કિનારે સુંઢમાં પાણી ભરી આખા શરીર ને સ્વચ્છ કરવા ફુવારા છોડતા હોય તે દ્રશ્ય પણ કેટલુ સોહામણું હોય છે. સુંદર ઉંચા લીલા ઝાડો, નદી ની રેતી ના પટ, ડુબતો સુરજ અને હાથી ની સુંઢમાંથી ઉડતા ફુવારા માં તે કિરણો પ્રવેશતા રચાતુ મેધધનુષ્ય આ બધુ આહલાદક વાતાવરણ જોઈ કોનુ મન પ્રસન્ન ન થાય ?

 

અરે ! અરે ! આ શું ? સ્વચ્છ થયેલા શરીર પર આ ગજરાજ કાદવ કેમ નાખે છે. રેતી ના ડુંગરો કેમ ખડકે છે. ?

ગજરાજ ની આ વિચિત્ર વર્ણણુંક તમને ન સમજાઈ ને ?

 

એમ જ ઉપર બેઠેલા પ્રભુ ને તમારી શુભકાર્યો કર્યા પછી તેનો અહંકાર કરવા પ્રવૃત્તિ વિચિત્ર લાગે છે.

 

તપ કર્યું સારુ કર્યું,

પણ ફોટા પડાવ્યા રથમાં યાત્રા કાઢી

પારણા માં મોટી બડાશો. મારી-

એ અહંકાર નું કાર્ય તપ ને તો તાણી ગયા સાથે વાતાવરણ ને પણ દોષિત કરી ગયા

.

                                                                                                         વિજય શાહ

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: