Home > અંતરનાં ઓજસ > મુક્તિ

મુક્તિ


જીવો માછીમાર જયારે માછલી પકડવા જતો ત્યારે સાથે ગલ માં ભેરવવા અળસીયા તથા જીવડા, લઈ જતો.

 

એક દિવસ એના દિકરા એ કર્હ્યું બાપા ! માછલી ને કોઈ દિવસ રસગુલ્લા ખવડાવો ને ?”

નાના બાળક ની કાલી ભાષા સાંભળીને જીવો બોલ્યા તને રસગુલ્લા ભાવે એટલે  તને તે ખવડાવવા નો, માછલી ને રસગુલ્લા ના ભાવે એટલે એને જે ભાવે તે ખવડાવવા નું. તો જ તે ખાવા આવે.

 

અને ખાધા પછી પછી તમે એને છોડી કેમ નથી મુક્તા ?” એના બાળકે પ્રતિ પ્રશ્ર્ન કર્યો.

 

તો પછી તને હું ખાવા શું આપુ ?”

 

આપણે સૌ માછલી ની જેમ જ ભાવતી ચીજો, અને ભાવતા સુખો શોધવામાં જ માછીમાર ની ગલમાં ભરાતા હોઈએ છે. અને એ આપણુ ભરાવુ એ બીજા ની મુક્તિ હોય છે. આ ચક્ર સદાકાળ ચાલતુ હોય છે.

 

ઈચ્છા ઓ અને ભાવતુ મેળવવાની લાલસા ને કારણે સંસાર નું ચક્ર ત્યજાતુ નથી

મુક્તિ ઈચ્છાઓથી મેળવાય તો જરુર સંસાર ચક્રમાંથી મુક્તિ મળે.

          વિજય શાહ

  1. Janakbhai
    January 11, 2009 at 9:56 pm

    Man mare maya mare, mar mar jaye sharir
    Asha trishna na mare kaha gaye Das Kabir

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: