Home > અંતરનાં ઓજસ > દ્વીધા

દ્વીધા


શરદ એનુ નામ. દરેક કાર્ય કરે તેમાં નિષ્ફળ જવાશે તો ? આપણાથી આ કામ થાય ? આ કામમાં કોઈ જોખમ તો નથી ને ? જયારે અને ત્યારે બસ પોતાના તાણા વાણા અને અવ ઢવ માં જ પડેલો જણાય.

 

શરદ નો નાનો ભાઈ શિતલ. બધી રીતે શરદ થી ઉણો અને ઉતરતો. ભણતર ઓછુ, પણ શરદ જેવો દ્વીધાથી ધેરાયેલો તે કદી જોવા ન મળે. જે નક્કી કર્યું તે કરે જ….. સફળ થાય તો પણ ખુશ… ના થાય તો નિષ્ફળતાને પણ ઢોલ વગાડી ને ચગાવે.

 

શરદ અને શિતલ ની જિંદગી માં ખુબ જ વિરોધાભાસ રહ્યો. શરદ… મીલમાં નોકરી કરતો ધીમે ધીમે આગળ વધ્યો. શિતલ ધંધા બદલતા બદલતા બે વખત મોટી ખોટમાં આવ્યો ફરી ઉભો થયો અને કલર ની તેજીમાં રાતો રાત લાખો પતિ થયો.

 

નબળા મન માં મુસાફર ને કદી રસ્તો જડતો નથી.

અડગ મનમાં મુસાફર ને હિમાલય પણ નડતો નથી.

 

આપણા સમાજમાં તમને શરદ અને શિતલ જેવા કેટલાય ઉદાહરણો મળશે. જે સફળ છે તેને સૌ અનુસરે છે. દ્વીધા અને સફળતાને બાર ગાઉનું છેટુ હોય છે.

          વિજય શાહ

  1. pragnaju
    January 10, 2009 at 7:18 pm

    જે યોધ્ધા તેની વફાદારી અંગે દ્વીધા અનુભવે,
    જેનો આત્મા તેને ડંખતો હોય તે…

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: