મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > अती सर्वत्र वर्जयेत्

अती सर्वत्र वर्जयेत्

જાન્યુઆરી 7, 2009 Leave a comment Go to comments

Wall doodles by Zebragum

 

નાનકડી જીજ્ઞા નું ક્રાફટીંગ ઘણુ જ સરસ, કલ્પના શક્તિ ખુબ જ સતેજ… તેથી ગુંદર… કાતર…. કાગળ…. રંગ…. અને કલ્પના એ બધાનું સુગમ મિલન કરી નાનકડી કલરની મોહક દુનિયા મીનીટો માં ઉભી કરી છે.

 

એના પપ્પાને એ બહુ ગમે. એની મમ્મી ને મન… નાની છે ત્યાં સુધી ઠીક… ચાલ્યા કરે… એક દિવસ વાતમાં ને વાતમાં એના પપ્પાએ એને બ્રશ ઓઈલપેઈન્ટ અને સ્ક્રેચબુક લાવી આપી તે દિવસે તો અર્ધા સ્ક્રેચ જુદા જુદા કલર થી ભરી દીધા.

 

એની મમ્મી પરેશાન…. જયાં જુઓ ત્યાં જુદા જુદા કલરના પાણી… રંગ અને ગંદકી, મુડમાં આવે ત્યારે જીજ્ઞા ને ખાવાનું પણ ના ખાય  બસ….

ક્રાફટ… ક્રાફટ… કલર અને કલર….વેકેશન માં એક દિવસ આખા ઘરની ભીતો જુદા જુદા ચિત્રોથી ભરી દીધી. જેને અને તેને ચિત્ર કરેલ કાગળો ની ગીફટ આપે…. પણ આ બધા નું પરિણામ ?

 

થર્ડ માં બે વખત ફેઈલ…. પાંચમા માં ત્રણ વખત… અને છેલ્લે જિંદગી માં બે વખત વિવાહ ફેઈલ…. કારણ…. ચિત્ર ક્રાફટ અને કલા.

 

જિંદગી માં સફળ થવા જીજ્ઞા ની જેમ આપણે પણ મથીયે તો છે પરંતુ આવુ ઘેલુ લાગે ત્યારે સફળતા કયારે હાથ થી છટકી જાય તે ખબર નથી પડતી અને તેથી જ अती सर्वत्र वर्जयेत् 

          વિજય શાહ

Advertisements
  1. pragnaju
    જાન્યુઆરી 10, 2009 પર 7:10 પી એમ(pm)

    કડવું સત્ય
    અતિ રુપેણ સીતા હ્રુતા
    અતિ ગર્વેણ રાવણ
    ાતિ દાનેન બલીરાજા
    અતિ સર્વત્ર વર્જયેત

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: