Home > અંતરનાં ઓજસ > મૂળ સ્તોત્ર

મૂળ સ્તોત્ર


નાનો કુણાલ મીણબત્તી ની જયોત ને જોઈ ને કાયમ હરખાય…. પવન ની લહેર થી ડગુ મગુ થઈ જતી જયોત ની પીળી રાતી આછી આછી આભા કુણાલ ને જોવી ખુબ જ ગમે.

એક દિવસે તેને ટેકવવા કુણાલની મમ્મીએ મીણ પાડવા જરા ઉંધી કરી. જયોતિ નીચે તરફ જવા ને બદલે ઉંચે ચઢી મીણ ને પીગાળવા માંડી

 

એ જોઈ ને કુણાલે પ્રશ્ર્ન પુછ્યો “મમ્મી જયોત ઉપર કેમ ચઢે છે તે મીણબત્તી ઉંધી કરી તો નીચે જવી જોઈએ ને ?”

 

આ પ્રશ્ર્ન નો જવાબ ખુબ જ સહેલો હતો વાયુ હલકો હોય તેથી ઉપર જાય…. પણ ફરી વાયુ કયાં ? કેવો હોય ? જેવા અનેક બીજા પ્રશ્ર્નો ના જવાબ ન આપવા પડે તેની મમ્મી બોલી “સુરજ નો અંશ છે ને તેથી.”

 

સુરજદાદા ઉપર હોય તેથી ત્યાંજ જયોતિ જાયને ? કુણાલ ના મગજમાં વાત ઉતરી ગઈ.

 

આપણા મનમાં આ વાત ઉતરે છે ખરી?  ગરમી નું મૂળ સ્તોત્ર જેમ સુરજ છે તેથી કોઈ પણ પ્રકાર ની જયોત સુરજ તરફ વહે છે તેમ આત્માની દરેક ગતિ નું મૂળ પરમાત્મા તરફ જ રહે છે.

 

–          વિજય શાહ

  1. January 8, 2009 at 4:05 am

    Really nice visualization.

    Very good

  2. pragnaju
    January 10, 2009 at 7:13 pm

    સુરજદાદા ઉપર હોય તેથી ત્યાંજ જયોતિ જાયને
    સાચુ
    આ સત્ય પાંચેય તત્વો માટે છે
    અને આત્મા- અંશ
    અંશી તરફ ગતી કરે છે

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: