Home > અંતરનાં ઓજસ > વૃધ્ધત્વ

વૃધ્ધત્વ


મોતીમા નો હસતો ખેલતો સંસાર દીકરાને ત્યાં દિકરા અને દિકરી ને ત્યાં પણ દિકરી… ધીખતી પેઢી…. અને ચારે બાજુ ની આવક.

 

મોતીમા નું ઘર નદી ના ઘાટ થી સાવ નજીક… એના ફાયદા પણ ઘણા… અને મોટુ એક દુખ, નદી કિનારે ઘર હોવાથી ઠંડક ઘણી, સવાર ના પહોરથી ઘાટ ઉપરની આવક જાવક વધે….સવારનું ભજન, પુજા, દીવો પછી સંસાર ની મીઠી રકઝક વચ્ચે થોડોક એકાંત નો સમય મળે તે બચપણ ની સખી જેવી નદીની હુંફમા મોતીમા ઉંઘ કાઢે…

 

મૃત્યુ પામેલ કોઈક દેહ ના સ્નાન પછી ઘાટ પર તેને દેવાતા અગ્ની દાહ ની ચિતા નું દર્શન મોતીમાનું મોટું દુખ…. જયારે પણ આવુ બને ત્યારે મોતીમા એકાદ ક્ષણ ઉદાસ થઈ ને કહે…

 

” હે પ્રભુ એક જીવ તો છુટયો… હવે મને કયારે બોલાવે છે.”

 

વૃધ્ધત્વ જીવન ની સંધ્યા…. મૃત્યુની સતત ઝંખના અને મૃત્યુ ની રાહ… મોતીમા હરિનામ ની સાથે કયારેક જોઈ લેતા….  જે ઘટના સુખદાયી છે તે જ કયારેક…..

          વિજય શાહ

  1. Janakbhai
    January 5, 2009 at 4:32 pm

    We don’t believe that this body is the form before it is shaped in ash. And so all the miseries do not leave us.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: