દર્પણ


નાનકડા રામ જીદે ચઢયા. આકાશમાંથી ચંદ્રમા રમવા હાથમાં જોઈએ છે.

 

કૌશલ્યા માતા સમજાવે છે. એ તો ચંદ્રમા છે હાથમાં ના આવે. સુમિત્રામાતા રામ નું ધ્યાન બીજી તરફ વાળે છે. કૈકયી માતા કોઈક રમકડુ ધરે છે પણ બાળ રામ માને તો ને ?

 

પિતા જનક ને બાળ કામ ની જીદથી ગર્વ થયું. માંગણી કરે છે તો કેવી ? ચંદ્ર હાથમાં જોઈએ છે…. બહુ વિચારીને તેમણે કૌશલ્યા ને કહ્યું અરીસો લાવો તો….સુંદર મજા નું પાન આકારનું દર્પણ રામ ના હાથમાં ગોઠવી રામને ચંદ્ર નું પ્રતિબિંબ દર્પણ માં બતાવ્યું… બાળ રામ ખુશખુશાલ થઈ ગયા.

 

દશરથ નું આ નાનુ કાર્ય પછી તેમને વિચારમાં મુકી ગયું.

 

રે જીવ ! પરમાત્મા ને કયાં તુ મંદિરો માં તીર્થો માં, અને નદીઓ માં સંગમો માં શોધે છે. તારા હ્દય દર્પણ ને જરા યોગ્ય રીતે ગોઠવ… તારી જિંદગી ને યોગ્ય રીતે જીવ… પેલો જોજનો દુર નો ચંદ્રમાં જેમ હાથમાં આવી જાય છે તેમ આત્મા ના દર્પણ માં પરમાત્મા દેખાઇ  જાય છે.

–          વિજય શાહ

  1. Janakbhai
    January 5, 2009 at 4:23 pm

    It is very difficult to see our own soul as we never try to see into our soul and so all the worldly worries capture us. You have dipicted with a good lesson.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: