મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > ધ્યેય સિધ્ધી

ધ્યેય સિધ્ધી

ડિસેમ્બર 31, 2008 Leave a comment Go to comments

 

andrew-carnegie.jpg

 

 

એન્ડ્રયુ કાર્નેગી ને એક દિવસ કોઈ વિઘાર્થીએ પુછ્યુ “તમારી સફળતા શાને કારણે છે ?”

જવાબ બહુ સરળ હતો –” હું ગમે તે કારણોથી ગભરાતો નથી. પહેલ કરતા અચકાતો નથી. અને નિષ્ફળતા માંથી નિષ્ફળતા નું કારણ જાણી લઈ ધીમે ધીમે સફળતા તરફ જવાનું ધ્યેય સિધ્ધ કરી લઉં છું.”

 

આપણા માં ઘણા લોકો આ વાત સમજે છે. પણ અપનાવતા નથી. તેઓ ને નિષ્ફળતા, ગરીબી, પ્રેમ સંપાદન ગુમાવવાનો, રોગનો તથા મૃત્યુ નો ડર હોય છે. અને તેથી કોઈ પણ કાર્ય કરતા પહેલા હજાર વખત વિચારે છે. અને આમ વધુ વિચારવા માં યોગ્ય સમય ચુકી જાય છે અને નિષ્ફળ થતા… પાછા પડતા જાય છે.

 

સફળતા અને જોખમ વચ્ચે સીધો સબંધ છે જેટલુ જોખમ વધુ તેટલી સફળતા વધુ અને જેટલુ જોખમ ઓછુ તેટલી સફળતા ઓછી કેટલોક બુધ્ધિજીવી વર્ગ જોખમ લીધા વિના જ સફળ થવા મથે છે બીજા ના પૈસે માલદાર થવાનાં સ્વપ્નો જુએ  છે.

તેઓ એન્ડ્રયુ કાર્નેગી ની જેમ જોખમને આપનાવતા  નથી.

 

સફળતા હંમેશા જોખમ ખેડનાર ને સાથ દે છે

પ્રારબ્ધ પણ પુરુષાર્થ ની સાથે સાથે ચાલે છે.

          વિજય શાહ

Advertisements
 1. Ramesh C
  જાન્યુઆરી 4, 2009 પર 3:32 એ એમ (am)

  Vijay bhai .. Truth it is … Well said .. little risk and hrad work goes together

 2. જાન્યુઆરી 4, 2009 પર 9:02 પી એમ(pm)

  સફળતા અને જોખમ વચ્ચે સીધો સબંધ છે – જેટલુ જોખમ વધુ તેટલી સફળતા વધુ અને જેટલુ જોખમ ઓછુ તેટલી સફળતા ઓછી કેટલોક બુધ્ધિજીવી વર્ગ જોખમ લીધા વિના જ સફળ થવા મથે છે –

  સફળતા એટલે સિદ્ધિ અને જોખમ એટલે સાધના. સાધનાથી સિદ્ધિ મેળવવા યોગ્ય સાધનની જરુરત પડે જ છે.અને બુદ્ધિ એક એવું સાધન છે જે દરેક પ્રકારની સાધનામાં કામ લાગે છે. આ સાધન વિનાની સાધના સિદ્ધ થશે જ એની કોેઇ ખાત્રી નથી. હા મને તો લાગે છે કે એકલા સાધનથી કે એકલી સાધનાથ સિદ્ધિ મેળવવાનો પ્રયત્ન કરવો એ તો સટૃો ખેલવા જેવું છે.

  સિદ્ધિ=સાધના+ સાધન
  સાચી સફળતા = જોખમ + બુદ્ધિ

 3. pragnaju
  જાન્યુઆરી 4, 2009 પર 11:11 પી એમ(pm)

  રાજા દશરથે શ્રવણનો વધ કરેલો તે પાપ પ્રારબ્ધ બનીને રાજા દશરથને ફળ આપવા સામે ઊભું હતું. તેમાં ખુદ ભગવાન પણ હસ્તક્ષેપ કરે નહિ એટલે તો ભગવાને ગીતામાં સ્પષ્ટતા કરી કે –

  ન કર્તુત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ: |
  ન કર્મફ્લસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ||
  નાદત્તે કસ્યચિત્પાપં ન ચૈવ સુકૃતં વિભુ: |
  અજ્ઞાનેનાવૃતં જ્ઞાનં તેન મુહ્યન્તિ જન્તવ:

 4. Janakbhai
  જાન્યુઆરી 5, 2009 પર 4:29 પી એમ(pm)

  Columbus was treated as a mad man while he was set of for finding America. He bore many difficulties and at last found America. Some blind men tried to climb the Everest and they could reach the peak. A will will find a way. But question is that Where that ‘will’? How much ‘will’ is there?

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: