દ્રષ્ટિભેદ

ડિસેમ્બર 31, 2008 Leave a comment Go to comments

બુધ્ધ ભગવાન ના આદેશથી એમનો શિષ્ય બુધ્ધ ધર્મ ના પ્રચારાર્થે નીકળ્યો.
રસ્તામાં લોકો એ તેને વાર્યો – કહ્યું “ત્યાંના લોકો નગુણા છે તમને અપમાનીત કરશે, ધૃણીત કરશે.”
શિષ્ય નો જવાબ હતો – “એટલુ જ કરશે ને ? મારશે તો નહીં ને ?”
લોકો એ કહ્યું “મારે પણ ખરા – પથરા મારે”
જવાબ હતો – “પથરા જ મારશે ને ? મારીતો નહીં નાખે ને ?”
લોકોએ કહ્યું “મારી પણ નાખે – કંઈ કહેવાય નહીં. ગુસ્સો આવે અને હાથમાં હથિયાર હોય તો મારી પણ નાખે.”
જવાબ હતો – “ધર્મ ના પ્રચાર માં દેહ છુટે એનાથી રુડી મુક્તિ કંઈ ?”

લોકો બીવડાવતા હતા – પણ શિષ્ય નિડર હતો – દ્રષ્ટિભેદ ફક્ત એટલો હતો કે તે લોકો ની સારી બાજુ જોતો હતો – સારી રીતે પોતાને થતા દુખોને હલકા બનાવી ને જોતો હતો. જયારે તેને વારનારા ડરાવનારા – લોકોની માઠી બાજુ જોતા હતા – દુઃખો ને ભારે બનાવી ને બતાવતા હતા.

જે છે તેને ભારે બતાવીને જોનારો ડરપોક 

 જે છે તેને યોગ્ય રીતે જોનારો વ્યવહારુ

જે છે તેને હલકુ બનાવી જોનારો નીડર.
– વિજય શાહ

Advertisements
 1. Jayesh Jainy
  ડિસેમ્બર 31, 2008 પર 5:49 એ એમ (am)

  સરસ વાર્તા.. સરસ ચિત્રો અને જબરજસ્ત ચમચમતુ મન કરી મુકે તેવુ ચિંતન

 2. જાન્યુઆરી 1, 2009 પર 8:40 પી એમ(pm)

  Drustibhed…saras vaat chhe jevi drusti tevi srusti…aa example fari vanchi fari prerna lidhi….khub sunder chitra budhdha nu chhe..

 3. જાન્યુઆરી 2, 2009 પર 1:07 પી એમ(pm)

  વાંચીને બાલાશંકર કંથારિયાની બે લીટી યાદ આવી :
  ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે…..અને પછી લખાયું :

  મળે જે સત્યના રાહે, સદા સ્નેહથી સહી લેજે,
  મળે જો માર કે મૃત્યુ,તો એ મુક્તિ ગણી લેજે..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: