મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > જ્ઞાનનો પ્રકાશ

જ્ઞાનનો પ્રકાશ

ડિસેમ્બર 29, 2008 Leave a comment Go to comments

 

તુલસીદાસ તેના સંસારી જીવનમાં એની પત્ની માટે ખુબજ તીવ્ર રાગ હતો. તેથી એનો ક્ષણભર વિયોગ તે મહી શકતા નહીં.

એક વખત એમની જાણ બહાર એમના પત્ની પિયર ગયા. સાંજે નદીમાં પુર આવતા સમયસર પાછુ ના વળાયુ. ત્યારે બેચેન તુલસીદાસ  રાત ના ઘોર અંધકાર માં નદી કાંઠે આવીને નદીના વધતા વહેણ ને જોઈ આમતેમ આંટા માર્યા ત્યાં સામેથી આવતા એક ઢીમચા ને જોઈ મર્માળુ હસ્યા…. જો મારે માટે નાવ મોકલી છે. તે ઢીમચા પર ચઢીને સામે પાર જતા રહ્યા…. ઘરમાં અંધકાર માં દાખલ કેવી રીતે થવુ… તો પાછલા બારણે નીચે લટકતુ એક દોરડુ જોઈ એને પકડી ને ઉપર ચઢી ગયા. 

એમના પત્ની ને બહુ જ નવાઈ લાગી આવી અંધારી ઘનઘોર રાત ના કેવી રીતે આવ્યા જવાબ બહુ જ સુંદર હતો તમે તો નાવ મોકલી હતી. પાછળ દોરડુ ટીંગાળ્યુ હતુ, તેથી તેના સહારે. 

ફાનસ લઈ ને દોરડા ને જોયુ તો મસ મોટો અજગર …. અને નાવ હતી  કોઈક ની લાશ…. 

 

મોહમાં આવુ ઘણુ બધુ થતુ હોય છે જયાં જ્ઞાનનો પ્રકાશ રેલાય ત્યાં સમજાય કે જે છે તે નથી અને જે નથી તે છે.

          વિજય શાહ

Advertisements
 1. kaajal
  ડિસેમ્બર 31, 2008 પર 5:56 એ એમ (am)

  અંતરનાં ઓજસની વાતો બહુ વાગોળવા જેવી તો છે પણ ભાષા જરા સમજાય તેવી હળવી લખો તો વધુ મઝા આવે. જો કે મન માંકડાને સીધુ રાખવા ભારે શબ્દો વાપર્પ તો જ બે વખત વાંચીને ચચરાટ અનુભવાય

 2. Kanubhai Shah
  જાન્યુઆરી 2, 2009 પર 4:48 પી એમ(pm)

  Tulsi das ni patni kahe chhe Had mansh ni deh par aatli prit, jo aatlij prabhu par rakho to adn see the change

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: