મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > વાંસળી ની શીખ….

વાંસળી ની શીખ….

ડિસેમ્બર 20, 2008 Leave a comment Go to comments

krishna301

 

રાધા ને કાન ની વાંસળી વૈરણ લાગતી. તે કહેતી – આ વાંસળીમાં એવુ શું છે કે તમે તેને એક ક્ષ્ણ પણ અળગી નથી મુકતા.

રાધા ને ચીઢવવા કાનો પણ કહે વાંસળી મારી સૌથી પ્યારી
– પાર વિનાનું હેત મને
– તુ તો કયારે પણ વાંસળી ની ઈર્ષા કરે
– એને કદી ન તારી ઈર્ષા થાય.
મારી ફુંકે સુરો ના અદભુત રવો પેદા કરે છતા તે કદી મને ન કહે – કાન તુ મારો પણ સદા મને કહે
– હું તારી – કાન હું તારી….

મમ્ – હુ – અને મારા ના વિષચક્ર માં વાંસળી ની વાત સમજવા જેવી નથી શું ? વાંસળી મંત્રમુગ્ધ કરીરે તેવા સુરો રેલાવે છતા કહે આમાં મારુ શું છે – આતો કાના ની ફુંક નો પ્રતાપ છે. હું તો પોલી વાંસળી – મારુ કશુ જ નથી – જે છે બધુ કાના નું છે ફુંક પણ એની, સુર પણ એનો અને હું પણ એની…. એવી નિર્મોહી વાંસળી કાના ને રાધા થી પણ પ્યારી કેમ ન હોય ?

પરમાત્મા ને પોતાનો ઠેકો, ઈજારો લઈ બેઠેલો ઈજારદારો એ રાધાપણુ કર્યું પણ વાંસળી કે મુરલી બન્યા ? અને એવુ અહંકાર વિનાનું જીવન જીવ્યા ?
– વિજય શાહ

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: